શોધખોળ કરો

અમેઝોને કર્મચારીઓને TikTok ડિલીટ કરવાનો આપ્યો આદેશ, બાદમાં ફેરવી તોળ્યું, કહી આ વાત

અમેઝોનના પ્રવક્તા જૈકી એન્ડરસને એક ઇમેલ કરીને જણાવ્યું કે, કર્મચારીઓને ઇમેલ ભૂલથી મોકલાઈ ગયો હતો.

ન્યૂયોર્કઃ ઈ-કોમર્સના સૌથી મોટા પોર્ટલ અમેઝોન તેના એક ઇમેલને લઇ બેકફૂટ પર આવી ગયું છે. ઇમેલમાં કંપનીએ તેમના કર્મચારીઓને ફોનમાંથી ટિક ટોક એપ દૂર કરવાનું કહ્યું હતું. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, અમેઝોને સિક્યોરિટીના કારણોસર તેમના કર્મચારીઓને ફોનમાંથી ટિકટોક ડિલિટ કરવા કહ્યું હતું. ઇમેલ મોકલ્યાના થોડા કલાક બાદ અમેઝોને સ્પષ્ટતા કરતા કહ્યું કે, ઇમેલ ભૂલથી મોકલાઈ ગયો હતો. ટિકટોક અંગે અમારી નીતિમાં કોઈ બદલાવ થયો નથી.
અમેઝોનના પ્રવક્તા જૈકી એન્ડરસને એક ઇમેલ કરીને જણાવ્યું કે, કર્મચારીઓને ઇમેલ ભૂલથી મોકલાઈ ગયો હતો. જે બાદ તેમણે સવાલોના જવાબ આપવાથી ઈન્કાર કરી દીધો હતો. ટિકટોકે આ ઘટનાક્રમ વચ્ચે કહ્યુ, અમેઝોને પ્રારંભિક ઈમેલ મોકલતા પહેલા તેમને કોઈ સત્તાવાર સૂચના આપી નહોતી. અમને હજુ પણ તેમની ચિંતાઓ અંગે ખબર નથી. કંપની અમેઝોનના મુદ્દાને ઉકેલવા માટે વાતચીતનું સ્વાગત કરશે. અમેરિકામાં વોલમાર્ટ બાદ અમેઝોનના વિશ્વમાં 8,40,000થી વધારે કર્મચારી હોય તેવી બીજી કંપની છે. ટિકટોક પર પ્રતિબંધ મૂકવાથી કંપની પર દબાણ બનત. અમેરિકન સેનાએ તેના કર્મચારીઓના મોબાઈલમાં ગેમ પર પ્રતિબંધ મુકી દીધો છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ તાજેતરમાં કહ્યું હતું કે, સરકાર એપ પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. ટિકટોક ચાઇનીઝ ઇન્ટરનેટ કંપની બાઇટડાંસની એપ છે. જેને ચીનની બહારના વપરાશકર્તાઓ માટે બનાવવામાં આવી છે. આ પહેલા ભારતે ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકી દીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget