શોધખોળ કરો

એપલ નવા વર્ષે આ નવી ટેકનોલૉજી વાળો આઇફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે, જાણો વિગતે

રિપોર્ટ છે કે એપલ બે ફૉલ્ડેબલ સ્માર્ટફોનની તૈયારીઓ કરી લીધી છે. વળી શ્યાઓમી નવા વર્ષે 3 ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરશે, એપલ ફૉલ્ડેબલ આઇફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે

નવી દિલ્હીઃ આજકાલ લોકોની વચ્ચે ફૉલ્ડેબલ સ્માર્ટફોનનો ક્રેઝ ખુબ વધી ગયો છે. મોટી મોટી સ્માર્ટફોન કંપનીઓ પણ હવે ફૉલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારી રહી છે. હવે આ લિસ્ટમાં ટુંકસમયમાં ટેક દિગ્ગજ એપલનુ પણ નામ સામેલ થઇ શકે છે. રિપોર્ટ છે એપલ હવે પોતાનો નવો ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. 2020માં મોટોરોલા, સેમસંગ, શ્યાઓમી સહિતની કંપનીઓએ પોતાના ફૉલ્ડેબલ સ્માર્ટફોન લઇને આવી છે હવે 2021માં એપલ ફૉલ્ડેબલ સ્માર્ટફોન લઇને આવી શકે છે. રિપોર્ટ છે કે એપલ બે ફૉલ્ડેબલ સ્માર્ટફોનની તૈયારીઓ કરી લીધી છે. વળી શ્યાઓમી નવા વર્ષે 3 ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરશે, એપલ ફૉલ્ડેબલ આઇફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટમાં એપલના બે ફૉલ્ડેબલ પ્રોટૉટાઇપ આઇફોના ટેસ્ટ કરવાની વાત સામે આવી રહી છે. સમાચારો એવા પણ છે કે ચીનમાં એપલની ફૉક્સવેગન ફેકટરીમાં આ બન્ને આઇફોનનુ ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. જેમાં એક ડ્યૂલ સ્ક્રીન, ક્લેમશેલ ફૉલ્ડેબલ મૉડલ છે, જેની ડિઝાઇન મોટાભાગે સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ અને મોટોરોલા રેજરના જેવી હોઇ શકે છે. એપલ નવા વર્ષે આ નવી ટેકનોલૉજી વાળો આઇફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે, જાણો વિગતે (ફાઇલ તસવીર) રિપોર્ટમાં કહેવાયુ છે કે બન્ને પ્રોટોટાઇપ આઇફોને તમામ ટેસ્ટ પાસ કરી લીધા છે, રિપોર્ટ છે કે ક્લેમશેલ ફૉલ્ડેબલ ફોનમાં સેમસંગની ઓએઇડી ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. રિપોર્ટ છે કે આના માર્કેટમાં આવ્યા બાદ એપલ પોતાના મિની આઇફોન મિનીને બંધ કરી શકે છે. ફૉલ્ડેબલ આઇફોનની કિંમત 1499 ડૉલર એટલે કે લગભગ એક લાખ રૂપિયા સુધીની હોઇ શકે છે. એપલ ફૉલ્ડેબલ આઇફોન લાવ્યા બાદ સેમસંગ, હૂવાવે અને મોટોરોલાના લિસ્ટમાં સામેલ થઇ જશે.

ટોપ સ્ટોરી

10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?

વિડિઓઝ

Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી
IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!
IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! એમ.જી હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યા જીવડાં; જુઓ રિયાલિટી ચેક
રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! એમ.જી હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યા જીવડાં; જુઓ રિયાલિટી ચેક
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?
IND vs AFG 2nd T20I: વૈભવ સૂર્યવંશીને ન મળ્યો મોકો! વરુણની જગ્યાએ આ ખેલાડીને મળી એન્ટ્રી
IND vs AFG 2nd T20I: વૈભવ સૂર્યવંશીને ન મળ્યો મોકો! વરુણની જગ્યાએ આ ખેલાડીને મળી એન્ટ્રી
Embed widget