શોધખોળ કરો

એપલે iPhoneની બેટરીને સ્ટ્રૉન્ગ બનાવવા આ ખાસ ટેકનોલૉજી પર શરૂ કર્યુ કામ, જાણો શું છે

જાણકારી પ્રમાણે એપલ આને ડેવલપ કરી રહી છે, અને iPhone 12ની રિલીઝ બાદના મહિનાઓમાં આને લૉન્ચ કરવામા આવી શકે છે. IPhone 12 મૉડલ ઓક્ટોબરમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો

નવી દિલ્હીઃ એપલે નવા આઇફોન્સ માટે એક મેગ્નેટિકલી એટેચ બેટરી પેક પર કામ શરૂ કર્યુ છે. આ એક્સેસરી હેન્ડસેટને વાયરલેસ રીતે ચાર્જ કરશે, અને આનાથી કંપનીને વધુ એક આકર્ષક એડ ઓન પ્રૉડક્ટ મળશે. જાણકારી અનુસાર એપલ એક વર્ષ બાદ મહિનામાં આને લૉન્ચ કરશે. જાણકારી પ્રમાણે એપલ આને ડેવલપ કરી રહી છે, અને iPhone 12ની રિલીઝ બાદના મહિનાઓમાં આને લૉન્ચ કરવામા આવી શકે છે. IPhone 12 મૉડલ ઓક્ટોબરમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. મેગસેફ સિસ્ટમનો ઉપયોગ કરતા બેટરી પેક iPhone 12ની પાછળ એટેચ હશે, આ પ્રૉડક્ટથી જોડાયેલા એક વ્યક્તિના અનુસાર, બેટરી પેકના કેટલાક પ્રૉટોટાઇપમાં એક સફેદ રબર બહારની તરફ રહેશે. નવી એક્સેસરી ગયા આઇફોન્સના એપલ બેટરી એન્ડ ઓનથી અલગ હશે, જેમાં આ કેબલ એડિશનલ બેટરી લાઇફ આપે છે, અને પ્રૉટેક્ટિવ કેસ તરીકે કામ નથી કરતુ. સૉફ્ટવેરના ઇશ્યૂના કારણે ડેવલપમેન્ટ ધીમુ ઇન્ટરનલ ટેસ્ટિંગમાં મેગ્નેટિક એટેચમેન્ટ સિસ્ટમ ચાર્જિંગ યૂનિટનુ ખુબ સાબિત થયુ, પરંતુ સૉફ્ટવેર અને પેક ઓવરહેટિંગ જેવા મુદ્દાઓના કારણે આનુ ડેવલપમેન્ટ ધીમુ થઇ ગયુ છે. એટલા માટે ડેવલપમેન્ટ મોડુ થઇ શકે છે. જોકે એપલના પ્રવક્તાએ આને લઇને કોઇ કૉમેન્ટ નથી કરી.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Embed widget