શોધખોળ કરો

Malware Apps: ફોનમાથી ડિલીટ કરી દો આ 7 એપ, નહીં તો બેન્ક ખાતુ થઇ જશે ખાલી............

Googleએ આ એપ્સને Play Store માંથી હટાવી લેવામા આવી છે, પરંતુ જો તમારા સ્માર્ટફોન પર એપ્સ હોય તો, તેને તરત જ ડિલીટ કરી દો. નહીં તો તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

Malware Apps: ગૂગલ (Google) તરફથી Google Play Store માંથી 7 એપ્સને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. આ એન્ડ્રોઇડ એપ્સ જોકર માલવેર લાવે છે, જે પૈસા ચોરવાની ચોરી કરી શકે છે. Google Play Store પર જોકર માલવેયરને સિક્રેટ રીતે ચલાવનારી 7 એપ છે. એવુ  કહેવામાં આવી રહ્યું છે કે એકવાર જ્યારે એપ Google Play Store માંથી ડાઉનલૉડ કરી લેવામાં આવે છે, તો માલવેયર સબ્સક્રિપ્શન પેમેન્ટના નામ પર એન્ડ્રોઇડ યૂઝર્સના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ચોરી કરવાનુ કામ કરે છે. સાથે જ માલવેયર (Malware) યૂઝર્સ પાસેથી Facebook માં લૉગીનની પરમીશન માંગે છે, અને પછી ખોટો કૉડ નાંખીને યૂઝર્સના ફ્રેડેનશલ ચોરી કરી લે છે, આ પછી બેન્ક ફ્રૉડની ઘટનાને અંજામ આપવામાં આવે છે.  

ફોનમાંથી તરત જ ડિલીટ કરી દો આ એપ્સ- 
Googleએ આ એપ્સને Play Store માંથી હટાવી લેવામા આવી છે, પરંતુ જો તમારા સ્માર્ટફોન પર એપ્સ હોય તો, તેને તરત જ ડિલીટ કરી દો. નહીં તો તમને મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ગૂગલની પ્રતિબંધિત એપ તમારા એકાઉન્ટમાંથી ફ્રૉડની ઘટનાઓ માટે જવાબદાર બની શકે છે. સાથે જ તમારી પર્સનલ જાણકારીના બદલે પૈસાની માગં કરી શકે છે. કાસ્ટપરકીના રિસર્ચર ઇગૉર ગોલોવિનના અનુસાર, જોકર જેવા માલવેયર સામાન્ય રીતે Google Playમાંથી ફેલાય છે. જોકર માલવેયર મેલિશિયસ કૉડ જોડીને એક અલગ નામથી સ્ટૉર પર ફરીથી અપલૉડ થતી રહે છે.

આ એપ્સને તરતજ કરો ડિલીટ - 

Enjoy Photo Editor
Daily Fitness OL
Photo Gaming Puzzle
Panorama Camera
Business Meta Manager
Swarm Photo
Cryptomining Farm Your own Coin

આ પણ વાંચો...... 

વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, સીઆર પાટીલની હાજરીમાં આ નેતા જોડાશે ભાજપમાં

World Boxing Championship: ભારતની નિકહત ઝરીને રચ્યો ઇતિહાસ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી

પાકિસ્તાનની મોડલે ફોલોઅર્સ વધારવા જંગલમાં લગાવી આગ, ભડક્યા લોકો

આ રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG Price Hike: મોંઘવારીનો આંચકો, આજે ઘરેલૂ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, જાણો કેટલો થયો ભાવ

SBI Alert: SBI ગ્રાહકો ધ્યાન આપો! ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરો, બેંક ખાતું ખાલી થઈ જશે

Horoscope 19 May 2022: મેષ, કર્ક, ધન રાશિને થઇ શકે છે હાનિ, જાણો 12 રાશિઓનું રાશિફળ

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget