શોધખોળ કરો

ભારતમાં લૉન્ચ થયો 12GB રેમ વાળો સ્માર્ટફોન, જાણો કેટલા રૂપિયામાં ખરીદી શકાશે

Asus ROG Phone 2ના બેઝ વેરિએન્ટની કિંમત 37999 રૂપિયા છે, આ વેરિએન્ટ તમને 8GB રેમ સાથે 128GBની ઇન્ટરનલ સ્ટૉરેજમાં મળશે

નવી દિલ્હીઃ તાઇવાનની ટેક કંપની Asusએ ભારતમાં ROG Phone 2 લૉન્ચ કરી દીધો છે, નવી દિલ્હીમાં એક ઇવેન્ટ યોજીને આ ફોનને રિલીઝ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ROG (Republic of Gaming) સ્માર્ટફોનનો વિસ્તાર છે. આ સ્માર્ટફોન ખાસ કરીને ગેમિંગ યૂઝર્સ માટે બનાવવામાં આવ્યો છે, જે હેવી ગેમિંગ માટે ખાસ છે. ખાસ ફિચરની વાત કરીએ તો આ વખતે ફોનની ડિસ્પ્લે 102Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ભારતમાં લૉન્ચ થયો 12GB રેમ વાળો સ્માર્ટફોન, જાણો કેટલા રૂપિયામાં ખરીદી શકાશે Asus ROG Phone 2ના બેઝ વેરિએન્ટની કિંમત 37999 રૂપિયા છે, આ વેરિએન્ટ તમને 8GB રેમ સાથે 128GBની ઇન્ટરનલ સ્ટૉરેજમાં મળશે. આ ફોનનું વેચાણ ભારતમાં 30 સપ્ટેમ્બરથી શરૂ થશે, તમે આને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો, કંપનીએ કહ્યું કે, ફોનના રિટેલ પેકેજમાં 10W QC 4.0 ચાર્જર અને Aero case આપવામાં આવશે. ભારતમાં લૉન્ચ થયો 12GB રેમ વાળો સ્માર્ટફોન, જાણો કેટલા રૂપિયામાં ખરીદી શકાશે આ ફોનનું બીજુ વેરિએન્ટ 12GB રેમ અને 512GB સ્ટૉરેજ સાથે આવશે. આની કિંમત 59,999 રૂપિયા રાખવામાં આવી છે. આ પેકેજની સાથે તમને 30W ROG ચાર્જર આપવામાં આવશે. આ ઉપરાંત AeroActive Cooler અને કેસ પણ હશે. લૉન્ચ ઓફર અંતર્ગત ફ્લિપકાર્ટ 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપશે, પણ આ માટે તમારે ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવી પડશે.

ટોપ સ્ટોરી

4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ
હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
Embed widget