શોધખોળ કરો

OnePlusના આ મોંઘા અને હાઇટેક ફોનને સસ્તાંમાં ખરીદવાનો બેસ્ટ મોકો, કંપની આપી રહી છે આટલુ બધુ ડિસ્કાઉન્ટ

વનપ્લસના ઓફિશિયલ ઓનલાઇન સ્ટૉર પર લગભગ 3000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કિંમત ઘટાડા બાદ તમે આ ફોનને 34,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ પ્રાઇસ ફોનનું 8 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળુ મૉડલ છે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની વનપ્લસ આગામી મહિને વનપ્લસ 8ટીને લૉન્ચ કરી રહી છે. આ પહેલા કંપની પોતાના વનપ્લસ 7ટી ફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપીને ખરીદવાનો બેસ્ટ મોકો આપી રહી છે. વનપ્લસના ઓફિશિયલ ઓનલાઇન સ્ટૉર પર લગભગ 3000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કિંમત ઘટાડા બાદ તમે આ ફોનને 34,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ પ્રાઇસ ફોનનું 8 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળુ મૉડલ છે. કંપનીની સાઇટ પર મળી રહી છે ઓફર OnePlus 7T પર મળનારી છૂટ માત્ર કંપનીના ઓનલાઇન સ્ટૉર પર જ મળી રહી છે. અમેઝોન પર હજુ પણ આ ફોન 37,999 રૂપિયામાં જ સેલ થઇ રહ્યો છે. જોવાનુ છે કે આ ડિસ્કાઉન્ટ કંપની સાઇટ પર ક્યાં સુધી આપી રહી છે. તમારી પાસે આ મોંઘા અને હાઇટેક ફોનને સસ્તામાં ખરીદવાનો બેસ્ટ મોકો છે. OnePlus 7Tના ફિચર્સ જો OnePlus 7Tની સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો ફોનમાં 6.55 ઇંચની Fluid AMOLED ફૂલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝોલ્યુશન 2400x1080 પિક્સલ્સ છે. ફોનની 90Hz રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે 402ppi પિક્સલ ડેન્સિટી અને 20:9 આસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. પ્રૉટેક્શન માટે ડિસ્પ્લે પર 3D કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. ફોનમાં 8 GB સુધી રેમ અને 256 GB સુધી ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

Embed widget