શોધખોળ કરો

વૉડાફોન-આઇડિયા આ છે ત્રણ સસ્તા પણ બેનિફિટ્સવાળા પ્લાન, જાણો નાના રિચાર્જમાં શું શું મળે છે........

વૉડાફોના -આઇડિયાનાએ તાજેતરમાં જ પાંચ નવા પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કર્યા છે. જ્યાં બે પ્લાન્સ ડેટા વાઉચર્સ છે, બાકી ત્રણ રિચાર્જ પ્લાન છે ,

નવી દિલ્હીઃ ભારતમાં ટેલિકૉમ કંપનીઓ પોતાના ટેરિફ વધાર્યા બાદ હવે ગ્રાહકોને આકર્ષવા માટે જુદાજુદા અને સસ્તાં પ્લાન માર્કેટમાં લૉન્ચ કરી રહી છે. આ લિસ્ટમાં વૉડાફોન -આઇડિયા હવે પાંચ નવા પ્લાન લઇને આવી છે, આ તમામ પ્લાન સસ્તાં રિચાર્જ સાથે વધુ બેનિફિટ્સ આપનારા છે. વૉડાફોના -આઇડિયાનાએ તાજેતરમાં જ પાંચ નવા પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કર્યા છે. જ્યાં બે પ્લાન્સ ડેટા વાઉચર્સ છે, બાકી ત્રણ રિચાર્જ પ્લાન છે , આમાં ડેટા વાઉચર્સ 29 અને 39 રૂપિયા છે જ્યારે બાકી ત્રણ પ્લાન્સ 98, 195 રૂપિયા અને 319 રૂપિયા છે. જાણો આ નાના રિચાર્જમાં તમને શું શું મળે છે. 

Vi નો 319 રૂપિયાનો પ્લાન
વૉડાફોન-આઇડિયાના આ 319 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 31 દિવસની છે. આ પ્લાનમાં તમને દરરોજ 100 એમએસએસ, કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને કુલ મળીને 2GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં તમને 195 રૂપિયાવાળા પ્લાનની માફક વીઆઇ મૂવીઝ એન્ડ ટીવી એપનું સબ્સક્રિપ્શન આપવામાં આવશે. આ પ્લાન કંપનીના ખાસ બિંજ ઓલ નાઇટ, વીકેંડ ડેટા રોલોવર અને દર મહિને 2GB એકસ્ટ્રા બેકઅપ ડેટા બેનિફિટ્સ સાથે આવે છે. 

Vi નો 195 રૂપિયાનો પ્લાન
Vi ના આ પ્લાનમાં તમને કુલ મળીને 2GB હાઇ-સ્પીડ ડેટા, કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને કુલ 300 એસએમએસની સુવિધા આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 31 દિવસની છે. અને તેમાં તમને વીઆઇ મૂવીઝ એન્ડ ટીવી એપનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. 

Vi નો 98 રૂપિયાનો પ્લાન
વોડાફોન આઇડિયાના 98 રૂપિયાની કિંમતવાળા પ્લાનમાં તમને 15 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાનમાં તમને 200MB ઇન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે અને સાથે કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં બીજા ઘણા બેનિફિટ સામેલ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget