શોધખોળ કરો

ઇન્ટરનેટ-કૉલિંગ માટે બેસ્ટ છે જિઓ-એરટેલ-વીઆઇનો આ ખાસ પ્લાન, સાથે મળી રહ્યું છે આટલુ બધુ

કોરોના મહામારીના કારણે લોકોનો ઇન્ટરનેટ વપરાશ વધુ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને ઘરેથી કામ કરનારા લોકો ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. આને ધ્યાનમાં રાખીને ટેલિકૉમ કંપનીઓ પણ નવા નવા પ્લાન લૉન્ચ કરી રહી છે

નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે લોકોનો ઇન્ટરનેટ વપરાશ વધુ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને ઘરેથી કામ કરનારા લોકો ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. આને ધ્યાનમાં રાખીને ટેલિકૉમ કંપનીઓ પણ નવા નવા પ્લાન લૉન્ચ કરી રહી છે. જો તમે આવો કોઇ સસ્તો અને દમદાર પ્લાન લેવા માંગતા હોય તો અહીં છે. જિઓ-એરટેલ-વીઆઇ આ ત્રણે ટેલિકૉમ કંપનીઓએ માર્કેટમાં 84 દિવસના ખાસ પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાં તે કૉલિંગ અને ઇન્ટરનેટની સાથે અન્ય ખાસ સુવિધાઓ પણ આપી રહી છે. જાણો આ પ્લાન વિશે...... Reliance Jio રિલાયન્સ જિઓ પોતાના યૂઝર્સ માટે એફોર્ડેબલ પ્રીપેડ પ્લાન લાંબી વેલિડિટી સાથે રજૂ કરી રહી છે. 329 રૂપિયાની કિંમતવાળા આ પ્લાનની વેલિડીટી 84 દિવસની છે. આ પેકમાં માત્ર 6 જીબી ડેટા મળે છે. તેની સાથે જ આ પેકમાં જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. જ્યારે અન્ય નેટવર્ક પર કોલિંગ માટે આ પ્લાનમાં 3000 મિનિટ્સ મળે છે. ઉપરાંત તેમાં 1000 એસએમએસ પણ મળે છે. કંપનીએ આ પ્લાનમાં જિઓ એપ્સનું કોમ્પ્લિમેન્ટરી સબ્સક્રિપ્શન આપી રહી છે. Airtel જિયો ઉપરાંત એરટેલ પણ પોતાના યૂઝર્સને આવા જ પ્લાન આપી રહી છે. એરટેલના આ પ્લાન 379 રૂપિયાનો છે, જેમાં 6 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ ઉપરાંત દરરોજ 100 એસએમએસ ફ્રી આપવામાં આવી રહ્યા છે. તેમાં એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. Vodafone- Idea વોડાફોન-આઈડિયાના 379 રૂપિયાવાળા આ પ્લાનમાં યૂઝર્શને કુલ 6 જીબી ડેટા અને 1000 ફ્રી એસએમએસ મળી રહ્યા છે. આ પ્લાન અંતર્ગત તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. આ પ્લાન પણ 84 દિવસની વેલિડિટી સાથે આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget