શોધખોળ કરો

Jio, Airtel અને Viના 399 રૂપિયા વાળા આ છે બેસ્ટ પૉસ્ટપેડ પ્લાન, જાણો પ્લાનના ફાયદા....

જો તમે વૉડાફોન કે એરટેલ પૉસ્ટપેડ યૂઝર્સ છો, તો 399 રૂપિયા વાળા મન્થલી પૉસ્ટપેડ પ્લાન તમારા માટે ખુબ સસ્તો અને સારો પ્લાન છે. જિયો, એરટેલ અને વૉડાફોને પોતાના યૂઝર્સ માટે 399 રૂપિયામાં કુબ સુવિધાઓ વાળો આ પૉસ્ટપેડ પ્લાન લૉન્ચ કર્યા છે. જાણો શું પ્લાન ડિટેલમાં.....

નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપનીઓમાં વધતી કૉમ્પિટીશનના કારણે માર્કેટમાં તમને એકથી એક શાનદાર પૉસ્ટપેજ પ્લાન મળવા લાગ્યા છે. આમ છતાં જો તમે વૉડાફોન કે એરટેલ પૉસ્ટપેડ યૂઝર્સ છો, તો 399 રૂપિયા વાળા મન્થલી પૉસ્ટપેડ પ્લાન તમારા માટે ખુબ સસ્તો અને સારો પ્લાન છે. જિયો, એરટેલ અને વૉડાફોને પોતાના યૂઝર્સ માટે 399 રૂપિયામાં કુબ સુવિધાઓ વાળો આ પૉસ્ટપેડ પ્લાન લૉન્ચ કર્યા છે. જાણો શું પ્લાન ડિટેલમાં..... Airtelનો 399 રૂપિયા વાળો પ્લાન- જો તમે એરટેલ યૂઝર્સ છો તો તમારા માટે 399 રૂપિયાનો આ મન્થલી પૉસ્ટપેડ પ્લાન ખુબ સારો છે, અને ફાયદાકારક પણ છે. આ પ્લાનમાં યૂઝર્સને 40જીબી ડેટા મળી રહ્યો છે, પ્લાનમાં દરમહિને અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100 એસએમએસની સુવિધા મળે છે. આની સાથે એરટેલ એક્ટ્રીસ પ્રીમિયમ એપનુ સબસ્ક્રીપ્શન મળશે. આ ઉપરાંત એક વર્ષ માટે વિન્ક મ્યૂઝિકનુ સબ્સક્રિપ્શન અને શૉ એકેડમીનુ સબ્સક્રિપ્શન પણ આ પ્લાનમાં મળી રહ્યું છે. તમને આમાં 200જીબીનો રૉલઓવર ડેટા મળે છે, એટલે કે જો મન્થલી ડેટા ખર્ચ નથી થયો તો આગાળના મહિનામાં જોડી દેવામાં આવશે. આ પ્લાનમાં બીજા ઓટીટી પ્લેટફોર્મનુ સબ્સક્રિપ્સન નથી આપવામાં આવતુ. આ પ્લાનમાં યૂઝર્સને ફ્રી હેલો ટ્યૂન્સ અને ફાસ્ટ ટેગ ટ્રાન્ઝેક્શન પર કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. Jioનો 399 રૂપિયાનો પૉસ્ટપેડ પ્લાન- જિઓના 399 રૂપિયા વાળા પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને અનલિમીટેડ SMS અને 75GB ડેટા આપવામાં આવે છે. આની સાથે જ આ પ્લાનમાં 200GB સુધી ડેટા રૉલઓવર કરવાનો પણ ઓપ્શન છે. જો તમારો ડેટા કોઇ મહિને ખર્ચ નથી થતો તો તેને આગામી મહિનામાં એડ કરી દેવામાં આવશે. આ પ્લાનમાં ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર, પ્રાઇમ વીડિયો અને નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મનુ સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જિઓ એપ્સનુ પણ સબ્સક્રિપ્શન મળશે. પ્લાનમાં વાઇ-ફાઇ કૉલિંગ અને 50 પૈસા પ્રતિ મિનીટના રેટથી ઇન્ટરનેશનલ કૉલિંગની પણ સુવિધા છે. વળી પ્લાન અંતર્ગત 250 રૂપિયા પ્રતિ કનેક્શનના હિસાબે તમે ફેમિલી પ્લાન ઓફર પણ લઇ શકો છો. Vodafone Ideaનો 399 રૂપિયા વાળો પ્લાન- જો તમે વૉડાફોન યૂઝર છો તો કંપનીના પૉસ્ટપેડ ડિજીટલ એક્સક્લુસિવ પ્લાનનો તમે ઉપયોગ કરી શકો છો. આ પૉસ્ટપેડ પ્લાનમાં યૂઝર્સ દર મહિને 40 જીબી ડેટા, 100 SMS અને 6 મહિના માટે 150GBનો વધારાનો ડેટા મળશે. તમે આ પ્લાનમાં 200જીબી સુધી ડેટા રૉલઓવરનો પણ ફાયદો લઇ શકો છો. આ ઉપરાંત આ પ્લાનમાં તમને Vi મૂવીઝ અને TVનુ સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. Jio, Airtel અને Viના 399 રૂપિયા વાળા આ છે બેસ્ટ પૉસ્ટપેડ પ્લાન, જાણો પ્લાનના ફાયદા....

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget