શોધખોળ કરો

129 રૂપિયામાં આ કંપનીઓ આપી રહી છે બેસ્ટ ડેટા ઓફર, સાથે કૉલિંગની પણ સુવિધા, જુઓ પ્લાન વિશે....

જો તમે એક એવો ડેટા કૉલિંગ પ્રીપેડ પ્લાન શોધી રહ્યાં હોય, જેમાં તમને 28 દિવસની વેલિડિટી અને કૉલ કરવાની સુવિધા મળી રહે તો અમે અહીં તમને બેસ્ટ પ્લાનની ડિટેલ બતાવી રહ્યાં છીએ, જે તમને ફાયદાકારક રહેશે કેમકે આ પ્લાનની કિંમત 129 રૂપિયાની આસપાસ છે

નવી દિલ્હીઃ માર્કેટમાં હાલ દરેક કંપનીઓ પોતાના ગ્રાહકોને જકડી રાખવા અને નવા ગ્રાહકોને પોતાના તરફ આકર્ષવા માટે નવા નવા સ્પેશ્યલ પ્લાન લૉન્ચ લઇને આવી રહી છે. પરંતુ દરેક પ્લાન કિંમત અને ડેટા પ્રમાણે અલગ અલગ હોય છે. જો તમે એક એવો ડેટા કૉલિંગ પ્રીપેડ પ્લાન શોધી રહ્યાં હોય, જેમાં તમને 28 દિવસની વેલિડિટી અને કૉલ કરવાની સુવિધા મળી રહે તો અમે અહીં તમને બેસ્ટ પ્લાનની ડિટેલ બતાવી રહ્યાં છીએ, જે તમને ફાયદાકારક રહેશે કેમકે આ પ્લાનની કિંમત 129 રૂપિયાની આસપાસ છે. Jioનો 129 રૂપિયા વાળો પ્લાન.... જિઓના આ પ્લાન ખુબ ફાયદાકારક છે, આ પ્લાન 129 રૂપિયાનો છે, આમાં 28 દિવસની વેલિડિટી અને 2GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળશે. આની સાથે 300 SMS અને જિઓ એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન ઓછો ડેટા વાપનારાઓ માટે બેસ્ટ છે. Vodafone-Ideaનો 129 રૂપિયા વાળો પ્લાન.... વૉડાફોન-આઇડિયામાં પણ 129 રૂપિયા વાળો પ્લાન મળી રહ્યો છે. જોકે આ પ્લાન તમને 24 દિવસની વેલિડિટીમાં જ મળી રહ્યો છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ, 300 SMS અને 2 GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને કોઇપણ પ્રકારનુ સબ્સક્રિપ્શન નથી મળી રહ્યું છે. Airtelનો 129 રૂપિયા વાળો પ્લાન..... એરટેલનો આ પ્લાન તમને 24 દિવસની વેલિડિટી સાથે મળી રહ્યો છે. આમાં તમને 2GB ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને 300 SMSની સુવિધા મળશે. આ પ્લાનમાં Amazon Primeનુ ફ્રી ટ્રાયલ, એરટેલ એક્સ્ટ્રીમનુ સબ્સક્રિપ્શન અને વિન્ક મ્યૂઝિકની સુવિધા પણ મળે છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Embed widget