શોધખોળ કરો

699 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે આ ખાસ પ્લાન્સ, દરરોજ મળશે 4GB સુધીનો ડેટા

Airtelની પાસે પણ હાલમાં 84 દિવસની વેલિડિટીવાળો એક ખાસ પ્લાન છે જેની કિંમત 598 રૂપિયા છે.

નવી દિલ્હીઃ હાલમાં Vodafone, Airtel અને Jioની પાસે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પ્રમાણે અનેક પ્લાન્સ ઉપલબ્ધ છે. અહીં અમે તમને આ ત્રણેય કંપનીઓના તર્ણ એવા ખાસ પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ જેમાં રોજ 4જીબી સુધી ડેટા મળે છે. સાથે જ અનેક ઓફર્સ પણ મળે છે. આવો જાણીએ આ પ્લાન્સ વિશે. Vodafoneનો 84 દિવસની વેલિડિટીનો પ્લાન 84 દિવસની વેલિડિટીની સાથે વોડાફોનનો ખાસ પ્લાન આ માર્કેટમાં ઉપલબ્ધ છે જેની કિંમત 699 રૂપિયા છે. વોડાફોનના આ પ્લાનને ડબલ ડેટા ઓફર નામ આપવામાં આવ્યું. છે. આ પ્લાન અનુસાર વોડાફોનના પ્રીપેડ ગ્રાહકો 2+2 એટલે કે 4 જીબી ડેટા દરરોજ મળશે. તેની સાથે જ કોઈપણ નેટવર્ક પર વાત કરવા માટે અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ રોજ ફ્રી મળી રહ્યા છે. આ પ્લાનની સાથે ઝી5નું સબ્ક્રિપ્શન પણ ફ્રીમાં મળી રહ્યું છે. Airtelનો 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન Airtelની પાસે પણ હાલમાં 84 દિવસની વેલિડિટીવાળો એક ખાસ પ્લાન છે જેની કિંમત 598 રૂપિયા છે. આ પ્લાન અંતર્ગત ગ્રાહકોને રોજ 2 જીબી ડેટા મળશે. એટલું જ નહીં આ પ્લાન રોજ 100 એસએમએસ ફ્રી કરી શકાય છે. જ્યારે કોલિંગની વાત કરીએ તો Airtelના આ પ્લાનની સાથે દેશના કોઈપણ નંબર પર અનલિમિટેડ વોયસ કોલની સુવિધા મળી રહી છે. Jioનો 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન Jioના 599 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યા છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. ગ્રાહકો માટે આ પ્લાનમાં Jio નેટવર્ક્સ માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. જ્યારે અન્ય નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 3000 મિનિટ્સ મળી જાય છે. ઉપરાંત આ પ્લાનમાં રોજ 100 ફ્રી એસએમએસ પણ મળે છે. સાથે જ Jio એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Embed widget