શોધખોળ કરો

WhatsApp પર સેફ રહેવુ હોય તો કરી દો આ 7 સેટિંગ્સ, નહીં આવે કોઇ પ્રૉબ્લમ

વૉટ્સએપ પર કેટલાક જરૂરી સેટિંગને કરી લેવા. વૉટ્સએપ પર કેટલાક એવા સેટિંગ્સ છે જેને કરી લેવાથી તમે મોટા ભાગની મશ્કેલીઓમાંથી આસાનીથી બહાર નીકળી શકો છે. જાણી લો કયા છે આ સાત સેટિંગ્સ.....

નવી દિલ્હીઃ વૉટ્સએપ આજકાલ દરેકના મોબાઇલમાં ઇન્સ્ટૉલ્ડ છે. દરેક યૂઝર્સ વૉટ્સએપથી મોટાભાગનુ કામ કરતો હોય છે. પરંતુ ક્યારેક વૉટ્સએપથી તમને મુશ્કેલી પણ પડી શકે છે. આ માટે તમારુ પહેલુ કામ છે, વૉટ્સએપ પર કેટલાક જરૂરી સેટિંગને કરી લેવા. વૉટ્સએપ પર કેટલાક એવા સેટિંગ્સ છે જેને કરી લેવાથી તમે મોટા ભાગની મશ્કેલીઓમાંથી આસાનીથી બહાર નીકળી શકો છે. જાણી લો કયા છે આ સાત સેટિંગ્સ...... ગૃપમાં કોણ જોડી શકે છે વૉટ્સએપ ગૃપ માટે કંપની યૂઝર્સને કેટલાક ખાસ ઓપ્શન આપે છે. આના આધારે તમે નક્કી કરી શકો છો કે તમને કોઇપણ ગ્રૃપમાં કોણ જોડી શકે છે. વૉટ્સએપમાં ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ કોઇ ગૃપમાં એડ કરવા માટે એલાઉ્ડ કરે છે કે પછી સેવ્ડ કૉન્ટેક્ટ લિસ્ટ અને પર્ટિક્યૂલર કૉન્ટેક્ટ લિસ્ટ માટે અલાઉ કરે છે. કોણ જોઇ શકે છે સ્ટેટસ વૉટ્સએપ જોવા માટે કંપની તમને પ્રાઇવસી ફિચર આપે છે. આનાથી નક્કી કરી શકાય છે કે, યૂઝર કોઇ ખાસ કૉન્ટેક્ટ લિસ્ટમાં દેખાવવા માટે સિલેક્ટ કરી શકે છે કે, માત્ર સેવ કરેલા કૉન્ટેક્ટ સુધી જ સિમીત રાખી શકે છે. લાસ્ટ સીન લાસ્ટ સીન પ્રાઇવસી સેટિંગ યૂઝર્સને પોતે ઓનલાઇન હોવા અંગેનુ સેટિંગ્સ છે. આ સેટિંગ્સ અંતર્ગત તે પોતાના લાસ્ટ સીનને પુરેપુરી છુપાવી શકે છે, કે કોઇ માય કૉન્ટેક્ટ પર સેટ કરી શકે છે. પ્રૉફાઇલ ફોટો બીજા ઓપ્શનની જેમ વૉટ્સએપ યૂઝર્સને આમાં પણ પુરેપુરી પ્રાઇવસી મળે છે. આમાં પ્રૉફાઇલ ફોટો છુપાવવા કે માત્ર માય કૉન્ટેક્ટ સુધી સિમીત કરવાનો ઓપ્શન મળે છે. WhatsApp પર સેફ રહેવુ હોય તો કરી દો આ 7 સેટિંગ્સ, નહીં આવે કોઇ પ્રૉબ્લમ અબાઉટ અબાઉટ સેક્શન અંતર્ગત ત્રણ ઓપ્શન છે, યૂઝર્સ આને બતાવવા માટે સિલેક્ટ કરી શકે છે, આને પુરેપુરી છુપાવી શકે છે કે પછી આને માત્ર માય કૉન્ટેક્ટ સુધી લિમીટેડ રાખી શકે છે. ફિંગર સ્ક્રીન લૉક એન્ડ્રૉઇડ પર વૉટ્સએપ યૂઝર્સ ફિંગરપ્રિન્ટ લૉક સેટ કરી શકે છે, જ્યારે આઇફોન યૂઝર્સને ફિઝીકલ સ્ક્રીન બટનમાં ફેસ આઇડી કે ટચ આઇડીનો ઉપયોગ કરવાનો ઓપ્શન મળે છે. બ્લૉક કૉન્ટેક્ટ વૉટ્સએપ યૂઝર્સની પાસે મેસેજ મેળવા ના માંગતો હોય તો તેને બ્લૉક કરી શકે છે. આ ઓપ્શન બન્ને સેટિંગ્સ ઓપ્શનની સાથે સાથે ઇન્ડિવીડ્યૂઅલ ચેટ પર અવેલેબલ છે. WhatsApp પર સેફ રહેવુ હોય તો કરી દો આ 7 સેટિંગ્સ, નહીં આવે કોઇ પ્રૉબ્લમ

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Embed widget