શોધખોળ કરો

ગજબની ટ્રિકઃ આ રીતે જાણો વૉટ્સએપ પર કોણ કોની સાથે કરી રહ્યું છે સૌથી વધુ ચેટિંગ.........

અમે અહીં તમને એક ખાસ ફિચર દ્વારા આ સમજાવી રહ્યાં છીએ, જેનાથી તમે જાણી શકો છો કે કોણે કોની સાથે કર્યુ છે સૌથી વધુ વૉટ્સએપ ચેટિંગ...

નવી દિલ્હીઃ વૉટ્સએપ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય એપ્લિકેશન બની ગઇ છે, દિવસે દિવસે તેના પર યૂઝર્સ પણ વધી રહ્યાં છે. લોકો પોતાની વાત હવે વૉટ્સએપ પર ચેટિંગ કરે છે, કેમકે વૉટ્સએપ કૉમ્યૂનિકેશનનુ મુખ્ય સાધન બની ગયુ છે. પણ શું તમે જાણો છો વૉટ્સએપ પર તમે કોણી સાથે સૌથી વધુ વાત કરી રહ્યાં છો? નહીં ને. અમે અહીં તમને એક ખાસ ફિચર દ્વારા આ સમજાવી રહ્યાં છીએ, જેનાથી તમે જાણી શકો છો કે કોણે કોની સાથે કર્યુ છે સૌથી વધુ વૉટ્સએપ ચેટિંગ... ગજબની ટ્રિકઃ આ રીતે જાણો વૉટ્સએપ પર કોણ કોની સાથે કરી રહ્યું છે સૌથી વધુ ચેટિંગ......... (પ્રતિકાત્મક તસવીર) * વૉટ્સએપ ટ્રિક્સ આ પાંચ પૉઇન્ટથી જાણો કોણી સાથે થયુ છે સૌથી વધુ ચેટિંગ સૌથી પહેલા પોતાનુ વૉટ્સએપ ઓપન કરો, અને સેટિંગમાં જાઓ. સેટિંગને ઓપન કરતાં જ તમારી સામે કેટલાક ઓપ્શન દેખાશે. તમારે Data and storage usage ના ઓપ્શનને ટેપ કરવાનુ છે. આ પછી તમારે સ્ટૉરેજ યૂઝેસ (storage usage) નો ઓપ્શન દેખાશે, આના પર ટેપ કરો. સ્ટેરેજ યૂઝેસ પર ટેપ કરવાથી તમને એક લાંબુ લિસ્ટ દેખાશે, જેમાં લખ્યુ હશે કે વૉટ્સએપના કયા યૂઝરે કેટલી સ્ટૉરેજ સ્પેસ લઇને રાખી છે. આ ઓપ્શન પહોંચ્યા બાદ કોઇપણ કૉન્ટેક્ટ પર ટેપ કરીને એ જાણી શકાય છે કે, તમે એકબીજા સાથે કેટલા મેસેજ, ફોટો, વીડિયો શેર કર્યા છે. તમે સ્પેસને ફ્રી પણ કરી શકો છો, સૌથી છેલ્લે નીચે તમને Free up Spaceનો ઓપ્શન દેખાશે. જેવુ તમે આના પર ક્લિક કરશો, જે વસ્તુને તમે ડિલીટ કરવા ઇચ્છો છો, તેને સિલેક્ટ કરીને દુર કરી શકો છો.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ
હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Embed widget