શોધખોળ કરો

લો બોલો! પાણીથી ચાલે છે આ બાઈક, 1 લીટરમાં દોડશે 500 Km, જુઓ VIDEO

નવી દિલ્લીઃ પેટ્રોલ, ડીઝલ, CNG અને વિજળીથી ચાલનાર ગાડિયા વિશે તમે સાંભળ્યું હશે. પરંતું શું તમે ક્યારેય એવું સાભળ્યું છે કે, પાણીનીથી બાઇક ચાલે. બ્રાજિલમાં રહેનાર રિકાર્ડો અજેવેડીએ પાણીથી ચાલતી બાઇક બનાવી છે. આ બાઇક સંપૂર્ણ રીતે પાણી પર નિર્ભર છે. અને રિકાર્ડોએ તેનું નામ T પાવર H2O રાખ્યું છે. આ બાઇકની સૌથી ખાસ વાત એ છે કે, ફક્ત 1 લીટર પાણીમાં તે 500 કિમીની દૂરી કાપી શકે છે. રિકાર્ડો અજેવેડી ખૂબ જ ઓછા ખર્ચમાં આ બાઇક બનાવી છે. આની ડિઝાઇન પાણી અને એક કાર બેટ્રીથી બનાવામાં આવી છે. રિકોર્ડ બ્રાજિલમાં એક પબ્લિક ઑફિસર તરીકે કામ કરે છે. આ બાઇકની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેનાથી પરિયાવરણને નુક્સાનની જગ્યાએ ફાયદો થાય છે. ઉલ્લેખનીય છે કે, આ બાઇકમાં પાણી અને એક કાર બેટ્રીથી બનાવવામાં આવી છે. આ બેટ્રીથી ઇલેક્ટ્રીક પ્રોડ્યૂસ થાય છે. પાણીથી હાઇડ્રોજનના મૉલિક્યૂલ્સથી અલગ કરી દે છે. એક પાઇપ દ્વારા હાઇડ્રોજન એન્જિનમાં જાય છે અને તેને ચલાવવા માટે પાવર આપે છે. આ બાઇકનું નામ T પાવર H2O રાખવામાં આવ્યું છે. જે તેની પોતાના શ્રેષ્ઠ માઇલેજ માટે જાણીતી છે. તેની માઇલેજને કોઇ ખાસ, મિનરલ કે શુદ્ધ પાણીની જરૂર નથી. આ બાઇકને પાણી ગંદા પાણી અને અશુદ્ધ પાણીથી પણ ચલાવ શકાય છે. આ બાઇક એક લીટરમાં 500 કિમીનું અંતર કાપી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Embed widget