શોધખોળ કરો

BSNL એ લોન્ચ કર્યો મોબાઈલ પ્લાન, 1499 રૂપિયામાં એક વર્ષની વેલિડિટી, JIO, Airtel નો પ્લાન પણ જાણો

આ વખતે બીએસએનએલ સૌથી સસ્તો એક પ્લાન લાવ્યું છે. 1499 રૂપિયાના આ પ્લાનમાં એક વર્ષની વેલિડિટી આપવામાં આવે છે.

નવી દિલ્હી: ટેલીકોમ કંપની ગ્રાહકોને આર્કષવા માટે સતત નવા પ્લાન લાવતી રહે છે. પ્રાઈવેટ કંપનીમાં જિયોના પ્લાન ખૂબ જ સસ્તા અને અન્ય ટેલીકોમ કંપનીઓને ટક્કર આપે છે. આ વખતે બીએસએનએલ સૌથી સસ્તો એક પ્લાન લાવ્યું છે. 1499 રૂપિયાના આ પ્લાનમાં એક વર્ષની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્રીપેડ પ્લાનમાં 24 જીબી ડેટા મળી રહ્યો છે. આ સાથે જ અનલિમિટેડ કોલિંગ અને એમએમએસ સુવિધા પણ મળે છે. આ પ્લાનનું નામ PV 1499 છે અને 1 સપ્ટેમ્બર 2020થી આ પ્લાન મળી રહ્યો છે. શું શું મળશે PV 1499 પ્લાનમાં? · એક વર્ષ માટે 1499 રૂપિયાનો પ્લાન · એક વર્ષ માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા · 24 જીબી ડેટા એક વર્ષ માટે · દરરોજ 100 એસએમએસની સુવિધા બીએસએનએલના 1499 રૂપિયાના પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળી રહી છે. આ દરમિયાન ગ્રાહકને કુલ 24 જીબી ડેટા મળશે. તેમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. દરરોજ 100 એસએમએસની સુવિધા મળશે. કંપનીના પ્રમોશનલ ઓફર માટે 90 દિવસ અંદર ગ્રાહક આ પ્લાન ખરીદશે તો તેને 30 દિવસની વેલિડિટી વધારે આપવામાં આવશે. આ પ્લાનમાં બીજી ટેલીકોમ કંપની કરતા ડેટા ઓછો મળે છે. એક વર્ષમાં 24 જીબી ડેટા એટલે દર મહિને આશરે 2 જીબી ડેટા મળે છે. બીજી કંપનીઓના એક વર્ષ માટેના પ્રીપેડ પ્લાન બીએસએનલએ પ્રથમ વખત આટલો સસ્તો પ્લાન ગ્રાહકો માટે લોન્ચ કર્યો છે. માર્કેટમાં બીજી ટેલીકોમ કંપનીઓના પ્રીપેડ પ્લાન પણ છે. આ પહેલા બસ એક એરટેલનો પ્લાન હતો જેમાં 1498 રૂપિયામાં 24 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ ફ્રી મળતા હતા. હવે બીએસએનએલએ પણ એરટેલને ટક્કર આપવા માર્કેટમાં સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. જિયોની 2399 રૂપિયામાં વર્ક ફ્રોમ હોમ ઓફર 2399 મળતી જિયો ઓફર વર્ક ફ્રોમ હોમના નામ જાણીતી થઈ હતી. આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે અને વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં જિયો ટૂ જિયો સિવાય અન્ય નેટવર્ખ પર અનલિમિટેડ કોલિંગની સુવિધા છે. દરરોજ 100 એસએમએસની પણ સુવિધા મળે છે. જિયોના પ્લાનમાં જિયો ટીવી એક્સેસ ફ્રી છે. એરટેલ 1,498 રૂપિયાનો પ્લાન આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે એક વર્ષ માટે 24 જીબી ડેટા મળે છે. આ સિવાય ગ્રાહકોને દરરોજ 100 એસએમએસની પણ સુવિધા મળે છે. આ પ્લાનમાં જિયો પ્રાઈમ સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. વોડાફોન-આઈડિયાનો 2399 રૂપિયાનો પ્લાન આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. દરરોજ 100 એસએમએસની પણ સુવિધા મળે છે. આ પ્લાન ખરીદવા પર વોડાફોન યૂઝર્સને વોડાફોન પ્લે અને જી-5 સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.

ટોપ સ્ટોરી

Googleએ પોતાના કર્મચારીઓને આપી ઓફર, એક્ઝિટ પેકેજ લઇને નોકરી છોડો
Googleએ પોતાના કર્મચારીઓને આપી ઓફર, એક્ઝિટ પેકેજ લઇને નોકરી છોડો
Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
Embed widget