શોધખોળ કરો

માત્રિ બે રૂપિયામાં BSNLએ લૉન્ચ કરી ખાસ ઓફર, જાણી લો શું છે......

બીએસએનએલ 2399 રૂપિયામાં 600 દિવસની વેલિડિટીનો પ્લાન લઇને આવી હતી, હવે કંપની માત્ર 2 રૂપિયામાં પ્લાનની વેલિડિટી ત્રણ દિવસ વધારવાની ઓફર લઇને આવી છે

નવી દિલ્હીઃ લૉકડાઉનના સમયે ટેલિકૉમ કંપનીઓ અવનવા પ્લાન રિલીઝ કરી રહ્યાં છે, ત્યારે આ લિસ્ટમાં ભારત સંચાર નિગર લિમિટેડ એટલે કે બીએસએનએલે પોતાના ગ્રાહકો માટે એક ખાસ અને શાનદાર ઓફર લૉન્ચ કરી છે. બીએસએનએલ 2399 રૂપિયામાં 600 દિવસની વેલિડિટીનો પ્લાન લઇને આવી હતી, હવે કંપની માત્ર 2 રૂપિયામાં પ્લાનની વેલિડિટી ત્રણ દિવસ વધારવાની ઓફર લઇને આવી છે. બીએસએનએલે પોતાની વેલિડિટી એક્સ્ટેન્શન પ્લાનમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી વેલિડિટી વધારવા માટે કંપની ગ્રાહકોની પાસે ગ્રેસ પીરિયડનો અંતિમ દિવસ 19 રૂપિયા કાપીને વધારતી હતી. વળી આ પ્લાનની વેલિડિટી ખતમ થવા પર બીએસએનએલ માત્ર બે રૂપિયામાં ત્રણ દિવસની વેલિડિટી વધારશે. માત્રિ બે રૂપિયામાં BSNLએ લૉન્ચ કરી ખાસ ઓફર, જાણી લો શું છે...... આ પ્લાનમાં યૂઝરને માત્ર બે રૂપિયામાં ત્રણ દિવસ સુધી પ્લાનની વેલિડિટી વધારી શકાય છે. આ બે રૂપિયા યૂઝરના એકાઉન્ટ બેલેન્સમાંથી કાપવામાં આવશે. કંપની યૂઝરના ગ્રેસ પીરિયડના પહેલા દિવસે બે રૂપિયાની ફી લેશે, પ્લાનમાં ત્રણ દિવસની વેલિડિટી વધારવા ઉપરાંત કોઇ બીજો લાભ નહીં આપવામાં આવે. કંપની હાલ આને તામિલનાડુ માટે રિલીઝ કર્યો છે પણ કંપનીનું કહેવુ છે કે આ પ્લાન દેશમાં દરેક જગ્યાએ અવેલેબલ થશે. દેશભરમાં તમામ બીએસએનએલ યૂઝર્સ આ આકર્ષક પ્લાનનો લાભ ઉઠાવી શકશે. આ પ્લાનમાં એવા યૂઝર્સને વધુ ફાયદો થશે જે બીએસએનએલને બીજા નંબર માટે યૂઝ કરે છે.

ટોપ સ્ટોરી

15 હજાર રુપિયાના બજેટમાં 5G ફોન, Itel City 300 માં શું મળશે?
15 હજાર રુપિયાના બજેટમાં 5G ફોન, Itel City 300 માં શું મળશે?
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
વાઇબ્રન્ટ ગુજરાત 2027ની તૈયારીઓ શરૂ, 12 IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જશે, સરકારે સોંપી નવી જવાબદારીઓ
વાઇબ્રન્ટ ગુજરાત 2027ની તૈયારીઓ શરૂ, 12 IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જશે, સરકારે સોંપી નવી જવાબદારીઓ
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Embed widget