શોધખોળ કરો

આ દમદાર સ્માર્ટફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, હવે મળી રહ્યો છે આટલી કિંમતમાં.......

ફોન 64જીબી ઇન્ટરનલ મેમરી સ્ટૉરેજ સાથે આવે છે. તમે આને 256જીબી સુધી વધારી શકો છો. ફોનમાં 3600mAhની બેટરી આપવામાં આવી છે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર ઓપ્પોએ પોતાના સ્ટાઇલિશ અને ફિચર રિચ સ્માર્ટફોન ઓપ્પો K1ની કિંમતમાં ફરી એકવાર ધરખમ ઘટાડો કરી દીધો છે. કસ્ટમર્સ હવે ફોનને 13,990 રૂપિયામાં આસાનીથી ખરીદી શકે છે. જ્યારે આ ફોન 16990 રૂપિયાની કિંમતમાં લૉન્ચ થયો હતો. ઓપ્પો K1 સ્માર્ટફોનને હવે ફ્લિપકાર્ટ પરથી 13,990 રૂપિયામાં ખરીદી શકાય છે, આને તમે બેન્ક ઓફરની સાથે પણ ખરીદી શકો છો, એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ હૉલ્ડર્સને 5 ટકા એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. કસ્ટમર્સ ઇચ્છે તો આને 1,166ની મંથલી EMIથી પણ લઇ શકો છો. આ દમદાર સ્માર્ટફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, હવે મળી રહ્યો છે આટલી કિંમતમાં....... ઓપ્પો K1ની સ્પેશિફિકેશન્સ...... ફોનને વર્ષ 2018માં ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, ફોન કલર ઓએસ 5.2 બેઝ્ડ એન્ડ્રોઇડ 8.1 ઓરિયો પર કામ કરે છે. ફોનમાં 6.4 ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ઉપરાંત ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 660 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, જે 2.2GHzની સાથે આવે છે. વળી ફોનમાં 4જીબી રેમ અને 6જીબી રેમ ઓપ્શન અવેલેબલ છે. આ દમદાર સ્માર્ટફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, હવે મળી રહ્યો છે આટલી કિંમતમાં....... કેમેરાના મામલે ઓપ્પો K1 સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનુ પ્રાઇમરી સેન્સર અને 2 મેગાપિક્સલનુ સેકેન્ડરી સેન્સર આપવામાં આવ્યુ છે. વળી ફોનમાં ફ્રન્ટ કેમેરો 25 મેગાપિક્સલનો છે. ફોન 64જીબી ઇન્ટરનલ મેમરી સ્ટૉરેજ સાથે આવે છે. તમે આને 256જીબી સુધી વધારી શકો છો. ફોનમાં 3600mAhની બેટરી આપવામાં આવી છે. આ દમદાર સ્માર્ટફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, હવે મળી રહ્યો છે આટલી કિંમતમાં.......

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget