શોધખોળ કરો

Jio-Airtel-Vodafoneના આ છે સસ્તાં પ્લાન, દરરોજ મળશે આટલા GB ડેટા

દેશમાં હાલ રિલાયન્સ જિઓથી માંડીને એરટેલ અને વોડફોન જેવી કંપનીઓ આ રેસમાં આગળ છે. આવો જાણીએ 199 રૂપિયામાં આમાંથી કઇ કંપની આપી રહી છે બેસ્ટ પ્લાન

નવી દિલ્હીઃ ભારતમાં ઇન્ટરનેટના ભાવ ખુબ સસ્તાં થઇ ગયા છે, આવામાં ટેલિકૉમ કંપનીઓની વચ્ચે બેસ્ટ પ્લાનને લઇને રેસ જામી છે. વળી, યૂઝ્સ પણ આ કંપનીઓને સસ્તાં પ્લાનમાં વધુ ડેટા મળે તે શોધી રહ્યાં છે. દેશમાં હાલ રિલાયન્સ જિઓથી માંડીને એરટેલ અને વોડફોન જેવી કંપનીઓ આ રેસમાં આગળ છે. આવો જાણીએ 199 રૂપિયામાં આમાંથી કઇ કંપની આપી રહી છે બેસ્ટ પ્લાન.... રિલાયન્સ જિઓનો બેસ્ટ પ્લાન.. જિઓનો 199 રૂપિયા વાળા પ્લાનમાં યૂજર્સને દરરોજ 1.5 GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ફ્રી કૉલિંગની સુવિધા છે અને સાથે 100 એસએમએસ પણ છે. એટલુ જ નહીં આ પ્લાનમાં કંપની જિઓ એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એરટેલનો બેસ્ટ પ્લાન.... એરટેલના 199 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 1 GB ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત લૉકલ, એસટીડી અને રૉમિંગ કૉલ અનલિમીટેડ છે.આમાં કોઇપણ રીતની કોઇ FUP લિમીટ નથી. સાથે યૂઝર્સને દરરોજ 100 મેસેજ ફ્રી મળે છે, આ પ્લાનની વેલિડિટી 24 દિવસની રાખવામાં આવી છે. Jio-Airtel-Vodafoneના આ છે સસ્તાં પ્લાન, દરરોજ મળશે આટલા GB ડેટા વોડાફોનને બેસ્ટ પ્લાન... વૉડાફોનના 199 રૂપિયાના આ પ્લાનમાં દરરોજ 1 GB ડેટા મળી રહ્યો છે, આ ઉપરાંત કોઇપણ નેટવર્ક પર કૉલિંગ અનલિમીટેડ છે. વળી લૉકલ,, એસટીડી અને રૉમિંગ કૉલ્સ પણ એકદમ ફ્રી છે. સાથે કંપની વૉડાફોન પ્લે અને ZEE5નુ સબ્સક્રિપ્શન એક વર્ષ માટે ફ્રી આપી રહી છે. Jio-Airtel-Vodafoneના આ છે સસ્તાં પ્લાન, દરરોજ મળશે આટલા GB ડેટા

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget