શોધખોળ કરો

દરરોજ 2GB ડેટા વાળા આ છે બેસ્ટ અને ફાયદાકારક રિચાર્જ પ્લાન, જાણો કિંમત

કોરોના કાળમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની સૌથી વધુ જરૂર લોકોને પડી રહી છે. કેમકે મોટા ભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. ટેલિકૉમ કંપનીઓ પણ યૂઝર્સની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેસ્ટ ડેટા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે

નવી દિલ્હીઃ કોરોના કાળમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની સૌથી વધુ જરૂર લોકોને પડી રહી છે. કેમકે મોટા ભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. ટેલિકૉમ કંપનીઓ પણ યૂઝર્સની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેસ્ટ ડેટા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. આ રિપોર્ટમાં અમે તમને 2GB ઇન્ટરનેટ મોબાઇલ ડેટા વાળા કેટલાક ખાસ પ્લાન્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં ડેટાની સાથે સાથે બીજા ફાયદા પણ મળી રહ્યાં છે. દરરોજ 2GB ડેટા વાળા આ છે બેસ્ટ અને ફાયદાકારક રિચાર્જ પ્લાન, જાણો કિંમત એરટેલનો 298 રૂપિયાવાળો પ્લાન... એરટેલનો આ 298 રૂપિયા વાળો પ્લાન ખુબ પૉપ્યુલર છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, આમાં 2GB દરરોજ મળે છે, આ ઉપરાંત આમાં 100 એસએમએસ પણ ડેલી છે. કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની પણ સુવિધા આ પ્લાનમાં મળે છે. આ ઉપરાંત આમાં અન્ય ઓફર્સ પણ મળી રહી છે. વૉડાફોનનો 299 રૂપિયા વાળો પ્લાન..... વૉડાફોનનો આ પ્લાન ગ્રાહકો માટે બેસ્ટ માનવામાં આવે છે. આ પ્લાનમાં ડબલ ડેટા આફર કરવામાં આવી રહ્યો છે. દરરોજ 2GB+2GB ડેટા મળે છે. આ ઉપરાંત કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં વૉડાફોન પ્લે અને જી5 જેવી પ્રીમિયમ એપને ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જિઓનો 249 રૂપિયાનો પ્લાન... જિઓના આ 249 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમાં દરરોજ 2GB ડેટાની સાથે 100 એસએમએસ પણ આપવામાં આવે છે. આમાં કૉલિંગ માટે 1000 નૉન જિઓ મિનીટ અને જિઓ ટૂ જિઓ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની પણ સુવિધા મળે છે. એટલુ જ નહીં આ પ્લાનની સાથે જિઓ પ્રીમિયમ એપનુ સબ્સક્રિપ્શન મફત આપવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક

Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ

PM Internship 2025: PM ઈન્ટર્નશિપ સ્કીમ રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ લંબાવાઈ, અરજી કરવાની વધુ એક તક 

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ટ્રેનની અડફેટે 2 યુવકોના મોતSabarkantha News : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ પહેલા પટેલ યુવકનું મોત, પત્ની-પુત્ર નિકારગુઆમાં અટવાયાGujarat Summer 2025 : આ વખતે ગરમી મારી નાખશે , 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટSurat Tantrik : વિધિના બહાને ભૂવાએ પરણીતાને નિર્વસ્ત્ર કરી, ખોળામાં બેસાડી ને પછી ગુજાર્યું દુષ્કર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક
Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
PM Internship 2025: PM ઈન્ટર્નશિપ સ્કીમ રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ લંબાવાઈ, અરજી કરવાની વધુ એક તક 
PM Internship 2025: PM ઈન્ટર્નશિપ સ્કીમ રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ લંબાવાઈ, અરજી કરવાની વધુ એક તક 
Summer Tips: ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે કરો આ ઉપાય,થશે ફાયદો

Holi 2025: હોળી પહેલા ઘરની બહાર ફેંકી દો આ વસ્તુઓ, તેનું ઘરમાં રહેવું દુર્ભાગ્યનો સંકેત 

Maharashtra: શિંદે સરકારની 4 યોજનાઓ બંધ થતા રોહિત પવારનો કટાક્ષ, કહ્યું- 'મહાયુતિ સરકારમાં...'

રાશનકાર્ડ હવે સાથે રાખવાની ઝંઝટ ખતમ, મેરા રાશન 2.0 એપ્લિકેશન અંગે જાણી લો

Embed widget