શોધખોળ કરો

ચાર સ્ટેપ્સમાં જાણો, કઇ રીતે યૂઝ કરી શકાશે ફેસબુકનુ નવું ડાર્ક મૉડ સ્ક્રીન ફિચર

ફેસબુકના ડાર્ક મૉડ ઇન્ટરફેસમાં બેકગ્રાઉન્ડ પુરેપુરુ બ્લેક છે. આ ડાર્ક મૉડનો ફાયદો એ થાય છે કે આંખો પર બ્રાઇટનેસની અસર ખુબ ઓછી થાય છે

નવી દિલ્હીઃ ફેસબુકે યૂઝર્સ માટે નવુ ડેસ્કટૉપ વેબસાઇટ ડાર્ક મૉડ રૉલઆઉટ કરી દીધુ છે, આ ડેસ્કટૉપ યૂઝર્સ માટે આનુ ઇન્ટરફેસ પુરેપુરુ બદલાઇ ગયુ છે. જોકે, કંપનીએ માટે સ્વિચ ઓફ કરવા માટેનુ ઓપ્શન આપ્યુ છે, જેથી યૂઝર્સ પોતાના જુના પેજ પર પણ જઇ શકે છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ કંપનીએ ડેસ્કટૉપ યૂઝર્સ માટે ડાર્ક મૉડ ફિચર રૉલઆઉટ કરી દીધુ છે, જેને યૂઝ કરવાના અહીં સ્ટેપ્સ બતાવવામાં આવ્યા છે. ફેસબુકની નવી ડિઝાઇનમાં શું છે ખાસ.... ફેસબુકના ડાર્ક મૉડ ઇન્ટરફેસમાં બેકગ્રાઉન્ડ પુરેપુરુ બ્લેક છે. આ ડાર્ક મૉડનો ફાયદો એ થાય છે કે આંખો પર બ્રાઇટનેસની અસર ખુબ ઓછી થાય છે. ડેસ્કટૉપની નવી ડિઝાઇનમાં વીડિયો જોવા, ઇવેન્ટ ક્રિએએટ કરવા, પેજ બનાવવા અને ગ્રુપ બનાવવા આસાન થશે. એડમિન રિલય ટાઇમમાં પ્રિવ્યૂ પણ જોઇ શકશે. આ રીતે કરો નવા ફેસબુક ઇન્ટરફેસને એપ્લાય.... 1. ફેસબુક પર લૉગિન કરશો ત્યારે હૉમ સ્ક્રીન પર એક વિન્ડો દેખાશે. અહીં ફેસબુકના જેમ નવી ડિઝાઇન માટે તમને ઇનવાઇટ કરવામાં આવશે, અહીં Try It પર ક્લિક કરો. ચાર સ્ટેપ્સમાં જાણો, કઇ રીતે યૂઝ કરી શકાશે ફેસબુકનુ નવું ડાર્ક મૉડ સ્ક્રીન ફિચર 2. નેક્સ્ટ વિન્ડો પર ન્યૂ ફેસબુક માટે વેલકમ મેસેજ આવશે, અહી ડાર્ક મૉડ (જેને ડેસ્કટૉપ યૂઝર્સ માટે લૉન્ચ કરવામાં આવ્યુ છે) ની સાથે ફાસ્ટ લૉડિંગ ટાઇમ અને ક્લિન લૂક જેવા ફિચર્સની ડિટેલ આપી છે. અહીં Next કરવાનુ હોય છે. ચાર સ્ટેપ્સમાં જાણો, કઇ રીતે યૂઝ કરી શકાશે ફેસબુકનુ નવું ડાર્ક મૉડ સ્ક્રીન ફિચર 3. હવે નેક્સ્ટ વિન્ડો પર લાઇટ અને ડાર્ક થીમને બે વિન્ડોમાં સમજાવવામાં આવશે, એટલે કે ડાર્ક થીમમાં ઇન્ટરફેસ કેવુ દેખાશે. સાથે બન્ને ઇન્ટરફેસ પર ક્યારેય પણ સ્વિચ કરવાનો ઓપ્શન પણ મળશે. અહીં Get Started પર ક્લિક કરો. ચાર સ્ટેપ્સમાં જાણો, કઇ રીતે યૂઝ કરી શકાશે ફેસબુકનુ નવું ડાર્ક મૉડ સ્ક્રીન ફિચર 4. હવે ન્યૂ ફેસબુક ઓપન થઇ જશે. આના સેટિંગમાં ડાર્ક મૉડને ઓન/ઓફ કરવાનો ઓપ્શન આપવામા આવ્યો છે. વળી, ક્લાસિક ફેસબુક પર સ્વિચ કરવાનો પણ ઓપ્શન મળે છે. ચાર સ્ટેપ્સમાં જાણો, કઇ રીતે યૂઝ કરી શકાશે ફેસબુકનુ નવું ડાર્ક મૉડ સ્ક્રીન ફિચર

ટોપ સ્ટોરી

Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !
અંબાજી પગપાળા જતા ભક્તો માટે ખેરાલુ ખાતે ભવ્ય સેવા કેમ્પ, યુવાનો જોડાયા સેવા કાર્યોમાં
પદયાત્રીઓની સુરક્ષામાં મહેસાણા પોલીસ, પદયાત્રીઓને પાણી અને નાસ્તાનું કર્યું વિતરણ
પાટીદાર સમાજના યુવાનોનો સેવા કેમ્પ, સેવાયજ્ઞમાં યુવાનો સાથે વડીલો પણ જોડાયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિલ્મ કલાકારોને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી વસ્તુઓનો પ્રચાર નહીં કરવા કરી અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ગણપતિ વિસર્જન વેળાએ દુર્ઘટના: પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોત
રાજકોટમાં ગણપતિ વિસર્જન વેળાએ દુર્ઘટના: પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોત
હોર્મુઝમાં જહાજ પર ટોર્પિડો હુમલો: ભારતીય નાવિકનું મોત, 20 ભારતીયો હતા સવાર
હોર્મુઝમાં જહાજ પર ટોર્પિડો હુમલો: ભારતીય નાવિકનું મોત, 20 ભારતીયો હતા સવાર
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
હુરુન રિચ લિસ્ટ 2026: અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા દેશના સૌથી ધનિક વ્યક્તિ
હુરુન રિચ લિસ્ટ 2026: અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા દેશના સૌથી ધનિક વ્યક્તિ
BJP એ પ્રભારી-સહ પ્રભારી જાહેર કર્યા,  ગુજરાતના આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
BJP એ પ્રભારી-સહ પ્રભારી જાહેર કર્યા,  ગુજરાતના આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
IPL ઓક્શનને લઈ BCCI ની મોટી જાહેરાત: વિદેશ નહીં, હવે ભારતના આ શહેરમાં યોજાશે હરાજી!
IPL ઓક્શનને લઈ BCCI ની મોટી જાહેરાત: વિદેશ નહીં, હવે ભારતના આ શહેરમાં યોજાશે હરાજી!
સિગારેટ મોંઘી: ITCએ ગોલ્ડ ફ્લેકના ભાવ વધાર્યા, 10 અને 20 પેકના નવા રેટ જાહેર
સિગારેટ મોંઘી: ITCએ ગોલ્ડ ફ્લેકના ભાવ વધાર્યા, 10 અને 20 પેકના નવા રેટ જાહેર
સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે મોટો કડાકો: જાણો 24, 22 અને 18 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે મોટો કડાકો: જાણો 24, 22 અને 18 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Embed widget