શોધખોળ કરો

Facebook ડાઉન થતા જ આ એપે 24 કલાકમાં જોડ્યા 30 લાખ નવા સબ્સક્રાઈબર્સ

નવી દિલ્હીઃ ટેક્નોલોજીની દુનિયા માટે વિતેલા બે દિવસ ખૂબ જ તણાવયુક્ત રહ્યા. કારણ હતું કે એક બાજુ ગૂગલની સર્વિસ પર પડી તો ત્યાર બાદ તરત જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું. આવું પહેલી વખત થયું કે આટલા લાંબા સમય સુધી કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન થયું હતું. જોકે કારણ તો ખબર ન પડી પરંતુ કંપનીને ટ્વિટર પર આવીને સ્પષ્ટતા જરૂર કરવી પડી. જોકે સ્પષ્ટતા થઈ ત્યાં સુધીમાં તો યૂઝર્સ ટ્વિટર પર બન્ને કંપનીઓને ખૂબ ટ્રોલ કરી ચૂક્યા હતા. પરંતુ કહે છે કે, જ્યારે એક કંપનીનું કંઈક નુકસાન થાય છે ત્યારે અન્ય કંપની માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કંઈક આવું જ પ્રાઈવેટ મેસેજિંગ પ્લેટફોર્મ ટેલીગ્રામ સાથે પણ થયું. વિતેલા 24 કલાકની અંદર ટેલીગ્રામે 30 લાખ નવા યૂઝર્સ જોડ્યા છે. આવું એટલા માટે થયું કારણ કે ફેસબુક 8 કલાક કરતાં વધારે સમય સુધી બંધ રહ્યું હતું જ્યાં એ સમય માટે લોકોને કોઈ બીજો વિકલ્પ જોઈતો હતો. Facebook ડાઉન થતા જ આ એપે 24 કલાકમાં જોડ્યા 30 લાખ નવા સબ્સક્રાઈબર્સ ટ્વિટર પર સતત યૂઝર્સે સ્ક્રીનશોટ શેર કર્યા, જેમાં મોટાભાગના યૂઝર્સની ફરિયાદ હતી કે તે લાઈક અને કોમેન્ટ નથી કરી શકતા. આ સમસ્યા ભારત સહિત અમેરિકા, યૂકે અને ફિલીપીન્સ સહિત વિશ્વના અનેક દેશમાં જોવા મળી હતી.
આ દરમિયાન ફેસબુક ડાઉન રહેવાનો સૌથી મોટો ફાયદો ટેલીગ્રામને થયો. ટેલીગ્રામના સ્થાપક અને સીઈઓ પાવેલ ટૂરોવે આ વાતની જાણકારી પર્સનલ ટેલિગ્રામ ચેનલ પર આપી છે. અહીં તેમણે લખ્યું છે કે, વિતેલા 24 કલાકમાં 30 લાખ નવા યૂઝર્સ ટેલિગ્રામ સાથે જોડાયા છે. જે લોકોને ખબર નથી ટેલિગ્રામ શું છે તેમને જણાવવાનું કે તે એક ફ્રી એનક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસ પ્લેટફોર્મ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો? 20 થી ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ 5G સ્માર્ટફોન, ઓછી કિંમતે પણ મળે છે દમદાર ફીચર્સ
નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો? 20 થી ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ 5G સ્માર્ટફોન, ઓછી કિંમતે પણ મળે છે દમદાર ફીચર્સ
Tech Tips: Tower Cooler vs Desert Cooler...કયા કૂલરમાંથી મળશે ઉનાળામાં રાહત આપતી ઠંડી હવા?
Tech Tips: Tower Cooler vs Desert Cooler...કયા કૂલરમાંથી મળશે ઉનાળામાં રાહત આપતી ઠંડી હવા?
શું Wi-Fi રાઉટર પર સિક્કો મૂકવાથી ખરેખર ઇન્ટરનેટની સ્પીડ વધે છે? જાણો આ વાયરલ યુક્તિ પાછળનું સત્ય
શું Wi-Fi રાઉટર પર સિક્કો મૂકવાથી ખરેખર ઇન્ટરનેટની સ્પીડ વધે છે? જાણો આ વાયરલ યુક્તિ પાછળનું સત્ય
8 સપ્ટેમ્બર બાદ આ ફોનમાં નહીં ચાલે WhatsApp, જાણી લો ક્યાંક તમારો ફોન તો નથી! 
8 સપ્ટેમ્બર બાદ આ ફોનમાં નહીં ચાલે WhatsApp, જાણી લો ક્યાંક તમારો ફોન તો નથી! 

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
Rajkot | રાજકોટમાં સિટી બસે સ્કૂલવાનને મારી ટક્કર, બાળકોને સામાન્ય ઈજા
Mehsana | મહેસાણાના કડીમાં ચાલુ કારમાં લાગી આગ
બાબા વિશ્વનાથના દરબારમાં PM, ગંગા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ધાટન
Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, ઈમરજન્સીમાં ઉતરી શકશે સેનાના એરક્રાફ્ટ
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, ઈમરજન્સીમાં ઉતરી શકશે સેનાના એરક્રાફ્ટ
GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત
GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત
RMC Mayor: રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદની રેસમાં આ ચાર કોર્પોરેટરો, જાણો નામ 
RMC Mayor: રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદની રેસમાં આ ચાર કોર્પોરેટરો, જાણો નામ 
બંગાળમાં 1 વાગ્યા સુધીમાં 61% મતદાન,સયાની ઘોષે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો
બંગાળમાં 1 વાગ્યા સુધીમાં 61% મતદાન,સયાની ઘોષે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો
Gujarat Weather Update: રાજ્યમાં હજુ ગરમી વધશે કે કમોસમી વરસાદની શક્યતા? જાણો વેધર અપડેટ્સ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ ગરમી વધશે કે કમોસમી વરસાદની શક્યતા? જાણો વેધર અપડેટ્સ
હવે OTP વગર નહીં મળે LPG સિલિન્ડર! 1 મેથી લાગુ થઈ રહ્યા છે નવા નિયમ, જાણો શું બદલાશે?
હવે OTP વગર નહીં મળે LPG સિલિન્ડર! 1 મેથી લાગુ થઈ રહ્યા છે નવા નિયમ, જાણો શું બદલાશે?
Weather update: 15 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડા-વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Weather update: 15 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડા-વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Share Market Today: મિડલ ઇસ્ટમાં શાંતિની આશા સાથે શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 500 અંક ઉછળ્યો
Share Market Today: મિડલ ઇસ્ટમાં શાંતિની આશા સાથે શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 500 અંક ઉછળ્યો
Embed widget