શોધખોળ કરો

Facebookના હોમ પેજમાં થયો આ મોટો ફેરફાર, શું હવે FB ફ્રી નહીં રહે?

ફેસબુકમાં હવે જૂની ટેગલાઇન ‘it’s quick and easy’ કરી દેવામાં આવી છે.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા વેબસાઈટ Facebookએ હોમ પેજ પર એક મોટો ફેરફાર કર્યો છે. શરૂઆતથી ફેસબુકના હોમ પર Create Accountની નીચે એક ટેગલાઈન લખેલ હોય છે. અત્યાર સુધી આ ટેગલાઈન – It’s free and always will be. એટલે કે ફેસબુક ફ્રી છે અને હંમેશા રહેશે, પરંતુ હવે આ ટેગલાઈન હટાવી લેવામાં આવી છે. તો શું હવે ફેસબુક ફ્રી નહીં રહે? ફેસબુકમાં હવે જૂની ટેગલાઇન ‘it’s quick and easy’ કરી દેવામાં આવી છે. એક અહેવાલ અનુસાર ફેસબુકે આ બદલાવ 7 ઓગસ્ટની આસપાસ કર્યો છે અને ભારતમાં પણ ફેસબુકના મેઇન પેજ પર આ ફેરફાર જોઇ શકાય છે. યુઝર્સ માટે ફ્રી હોવા છતાં ફેસબુક સારી કમાણી કરી લે છે. કંપનીની કમાણીનો મુખ્ય સ્ત્રોત છે એડવર્ટાઇઝમેન્ટ. ફેસબુક લોકોનો પર્સનલ ડેટા કલેક્ટર કરીને તે અન્ય કંપનીઓ સાથે શેર કરે છે જેથી તે ટાર્ગેટ યુઝર્સને પોતાની એડ દેખાડીને પોતાનો બિઝનેસ વધારી શકે. આ કંપનીઓ એડ સ્પેસને યુઝ કરવાના બદલે ફેસબુકને મોટી રકમ ચુકવે છે. ફેસબુકમાં થયેલા આ બદલાવથી યુઝર્સમાં ઘણી મુંઝવણ પેદા થઇ છે. કેટલાંક યુઝર્સનું કહેવું છે કે ફેસબુક દ્વારા અચાનક કરવામાં આવેલા બદલાવથી માનવામાં આવી શકે છે કે આવનારા સમયમાં કંપની યુઝર્સ પાસેથી રૂપિયા લેવાનું શરૂ કરી શકે છે જ્યારે કેટલાંકનું માનવું છે કે કંપનીના માલિક ઝકરબર્ગ ફેસબુકના બિઝનેસ મોડેલમાં જરૂરી ફેરફાર કરવા માગે છે જેમાં યુઝર્સને પેઇડ સબ્સ્ક્રીપ્શન ઑફર કરવામાં આવશે. આ મામલે ફેસબુકે કોઇ જવાબ આપ્યો નથી. આ વિશે અક્સપર્ટ્સનું કહેવું છે કે બની શકે છે કે ફેસબુક યુઝર્સને પેઇડ સબસ્ક્રીપ્શન ઑફર કરવા માગતુ હોય. ફ્રી ફેસબુકના મુકાબલે ફેસબુકનાં પેઇડ વર્ઝનમાં કેટલાંક એક્સ્ટ્રા ફીચર્સ મળી શકે છે.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
Embed widget