શોધખોળ કરો

બાળકો માટે ફેસબુક લાવ્યુ Messenger Kids એપ, 70થી વધુ દેશોમાં થઇ લૉન્ચ

મેસેન્જર કિડ઼સ એપને બીજીવાર લૉન્ચ કરવામાં આવી છે, આને 2017માં અમેરિકામાં લૉન્ચ કરવામાં આવી હતી, અને 2018માં કેનેડા અને પેરુ સુધી એક્સપાન્ડ કરવામાં આવી હતી

નવી દિલ્હીઃ ફેસબુકે આજે બાળકો માટે એક ખાસ એપ લૉન્ચ કરી છે, આ એપનુ નામ ફેસબુક મેસેન્જર કિડ઼સ એપ છે, આને ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવી છે. ફેસબુકે ભારત સહિત બ્રાઝિલ, જાપાન અને ન્યૂઝીલેન્ડ જેવા 70 દેશોમાં આ એપને લૉન્ચ કરી છે. ફેસબુક વેબસાઇટ પર હેલ્પ પેજ પર બધા દેશોનુ લિસ્ટ આપવામાં આવ્યુ છે. જ્યાં આ સુવિધા આપવામાં આવી છે. આ એપ એપલ એપ સ્ટૉર, ગૂગલ પ્લે સ્ટૉર અને અમેઝોન એપ સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકાય છે. આની સાથે ફેસબુક મેસેન્જર એપમાં બાળકોના વર્ઝનને બનાવવા માટે બધા ફેરફારો વિશે પણ બતાવવામાં આવ્યુ છે. મેસેન્જર કિડ઼સ એપને બીજીવાર લૉન્ચ કરવામાં આવી છે, આને 2017માં અમેરિકામાં લૉન્ચ કરવામાં આવી હતી, અને 2018માં કેનેડા અને પેરુ સુધી એક્સપાન્ડ કરવામાં આવી હતી. બાળકો માટે ફેસબુક લાવ્યુ Messenger Kids એપ, 70થી વધુ દેશોમાં થઇ લૉન્ચ હવે ફેસબુક આને નવા માર્કેટમાં લઇને આવી છે, દુનિયાભરના એ બાળકોને મદદ કરવા માટે જેમને કૉવિડ-19 લૉકડાઉનના કારણે પોતાના ઘરોમાં કેદ છે અને કંઇક શીખવા માંગે છે. ફેસબુક મેસેન્જર કિડ઼સ એપમાં પેરેન્ટ્સ માટે ખાસ ફિચર આપ્યુ છે, જેના દ્વારા તે પોતાના બાળકોના એકાઉન્ટ પર નજર રાખી શકે છે. Supervised Friending નામના આ ફિચર મારફતે માતા-પિતા એ નક્કી કરી શકશે કે તેમના બાળકોના ફ્રેન્ડ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે, કોને રાખવા અને કોને નહીં તે પણ નક્કી કરી શકશે. માતા-પિતા ઉપરાંત ટિચર્સને પણ આ અધિકારો આપી શકાશે.

ટોપ સ્ટોરી

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands

Embed widget