શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ શૂટિંગ બાદ ફેસબુકે લાઈટ સ્ટ્રીમિંગના નિયમ બનાવ્યા કડક, 30 દિવસ સુધી કરી દેશે પ્રતિબંધ

ફેસબુકના નવા નિયમ અંતર્ગત જે વ્યક્તિ ફેસબુકની સૌથી ગંભીર નીતિઓનું ઉલ્લંઘન કરે છે, તેને એક નિશ્ચિત સમય માટે લાઈવ સ્ટ્રીમિંગ કરવાથી પ્રતિબંધ કરી દેવામાં આવશે.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડમાં મસ્જિદો પર હુમલાનું ફેસબુક પર લાઈવ સ્ટ્રીમિંગની ઘટના બાદ ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પર તેના નિયમ વધારે કડક બનાવ્યા છે, જે ખાસ કરીને લાઈવ કેમારા સાથે જોડાયેલ છે. ફેસબુકના નવા નિયમ અંતર્ગત જે વ્યક્તિ ફેસબુકની સૌથી ગંભીર નીતિઓનું ઉલ્લંઘન કરે છે, તેને એક નિશ્ચિત સમય માટે લાઈવ સ્ટ્રીમિંગ કરવાથી પ્રતિબંધ કરી દેવામાં આવશે. ન્યૂઝીલેન્ડ શૂટિંગ બાદ ફેસબુકે લાઈટ સ્ટ્રીમિંગના નિયમ બનાવ્યા કડક, 30 દિવસ સુધી કરી દેશે પ્રતિબંધ ફેસબુકના ઈન્ટીગ્રિટી વિભાગના ઉપાધ્યક્ષ ગાય રોસને મંગળવારે એક બ્લોગ લખ્યો જેમાં કહ્યું કે, ગુનાઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા લાઈવમાં હવે એક વન સ્ટ્રાઈક નીતિ લાગૂ કરવામાં આવશે. જેમ કે જો કોઈ આતંકવાદી સંગઠન દ્વારા જારી નિવેદનની લિંક શેર કરે છે, તો તેને તાત્કાલીક અસરથી એક નિશ્ચિત સમય માટે લાઈવ ફીચરનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Realme એ લોન્ચ કર્યો 8000mAh બેટરીવાળો સસ્તો ફોન, મળે છે શાનદાર ફીચર્સ 
Realme એ લોન્ચ કર્યો 8000mAh બેટરીવાળો સસ્તો ફોન, મળે છે શાનદાર ફીચર્સ 
Keyboard: ગેમિંગ માટે શોધી રહ્યાં છો નવું કીબોર્ડ ? જાણો કેટલી હોવી જોઇએ તેની સાઇઝ
Keyboard: ગેમિંગ માટે શોધી રહ્યાં છો નવું કીબોર્ડ ? જાણો કેટલી હોવી જોઇએ તેની સાઇઝ
Loop Engineering શું છે, જાણો આ કેવી રીતે બદલી દેશે AI ઉપયોગની રીત ?
Loop Engineering શું છે, જાણો આ કેવી રીતે બદલી દેશે AI ઉપયોગની રીત ?
શું તમે પણ ફોનને આખી રાત ચાર્જિંગમાં રાખો છો? જાણો બેટરીને લાંબા સમય સુધી ચલાવવા શું કરવું
શું તમે પણ ફોનને આખી રાત ચાર્જિંગમાં રાખો છો? જાણો બેટરીને લાંબા સમય સુધી ચલાવવા શું કરવું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
Embed widget