શોધખોળ કરો

સાવધાન! Fake WhatsApp એપ્સ દ્વારા લોકોને બનાવવામાં આવી રહ્યા છે નિશાન, એલર્ટ જારી

Fake WhatsApp: હાલમાં નકલી વોટ્સએપ એપ્લિકેશનો દ્વારા લોકોના ફોન પર સ્પાયવેર ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને કંપનીએ એક ચેતવણી જારી કરી છે.

Fake WhatsApp: જો તમે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી લિંક પરથી WhatsApp ડાઉનલોડ કરી રહ્યા છો, તો સાવધાન થઈ જાવ. આજકાલ WhatsApp ની નકલી એપ દ્વારા લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. નકલી એપ દ્વારા લોકોના ઉપકરણોમાં સ્પાયવેર ઇન્સ્ટોલ કરવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારબાદ મેટાની માલિકીના WhatsApp એ એલર્ટ જાહેર કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 200 લોકોના ફોનમાં નકલી એપ ડાઉનલોડ કરાવવામાં આવી છે, જેમાં માલવેર એમ્બેડેડ છે. ચાલો આ મામલા વિશે વિગતવાર જાણીએ.

Fake WhatsApp ને લઈને એલર્ટ જાહેર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૉટ્સએપની નકલી એપથી લોકોને ટાર્ગેટ કરવાના કિસ્સાઓ અત્યાર સુધી ઇટાલીમાં સામે આવ્યા છે. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે અમારી સિક્યુરિટી ટીમે ઇટાલીમાં લગભગ 200 યુઝર્સની ઓળખ કરી છે, જેમણે પોતાના ફોનમાં નકલી એપ ડાઉનલોડ કરી હતી. અમે તેમને લોગ-આઉટ કરીને પ્રાઈવસી અંગે એલર્ટ કરી દીધા છે. સાથે જ તેમને નકલી એપના સુરક્ષા જોખમો વિશે જાણકારી આપવામાં આવી છે. અમે તેમને ફેક એપ હટાવવા અને ઓફિશિયલ વૉટ્સએપ એપ ડાઉનલોડ કરવા કહ્યું છે. કંપનીએ આ 200 યુઝર્સ વિશે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે.

Fake WhatsApp એપ પાછળ કોનો હાથ છે?

WhatsApp નું કહેવું છે કે યુઝર્સના મોબાઈલમાં ફેક એપ ઈન્સ્ટોલ કરાવવા પાછળ ઇટાલીની સ્પાયવેર બનાવતી કંપની SIO નો હાથ છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે આ ઇટાલિયન કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સ્પાયવેર ઇન્સ્ટોલ કરવા માટે ફેક એપનો સહારો લેવામાં આવી રહ્યો હોય. સર્વેલન્સ ઓપરેશનમાં આ રીત ઘણી સામાન્ય છે, જ્યાં યુઝર્સના ફોનમાં એવા પ્રોગ્રામ ઈન્સ્ટોલ કરવામાં આવે છે જે તેમનો પર્સનલ ડેટા હેકર્સ સુધી મોકલતા રહે છે.

તમારા WhatsApp એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત કરશો?

  • સ્પાયવેર અને માલવેર વગેરેથી બચવા માટે હંમેશા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર જેવા વિશ્વસનીય સ્ત્રોતો પરથી જ એપ્સ ડાઉનલોડ કરો.
  • કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરીને એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળો.
  • પર્સનલ ડેટાને સુરક્ષિત રાખવા માટે હંમેશા એપને આપવામાં આવેલી પરમિશન (મંજૂરીઓ) ચેક કરતા રહો.
  • WhatsApp એકાઉન્ટની સુરક્ષા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન નો ઉપયોગ કરો.
  • WhatsApp અને તમારા ફોનના સોફ્ટવેરને હંમેશા અપડેટ રાખો. આનાથી સાયબર એટેકનું જોખમ ઓછું થાય છે.

ટોપ સ્ટોરી

ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો
Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો
એલન મસ્ક વહેંચશે SpaceX ના શેર, આમાં કેટલો થશે ખર્ચ ?
એલન મસ્ક વહેંચશે SpaceX ના શેર, આમાં કેટલો થશે ખર્ચ ?

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Embed widget