શોધખોળ કરો

લેટેસ્ટ ફિચર્સ સાથે લૉન્ચ થયો iPhone 12, ખરીદતા પહેલા જાણી લો આ 5 ખાસ વાતો

એપલે iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro max. જો તમે આ ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં હોય તો સૌથી પહેલા તેની સાથે જોડાયેલી આ પાંચ વાતો ખાસ જાણી લો....

નવી દિલ્હીઃ એપલે ગઇ રાત્રે પોતાની હાઇ સ્પીડ ઇવેન્ટ યોજીને પોતાના દમદાર અને લેટેસ્ટ આઇફોન મૉડલ્સને લૉન્ચ કરી દીધા છે. આઇફોન-12 સીરીઝના ચાર ફોનને લૉન્ચ કરવામાં આવ્યા છે. આ ઇવેન્ટમા એપલની સીઇઓ ટિમ કુકે આઇફોન-12ને સૌથી પાવરફૂલ ફોન બતાવ્યો હતો, અને કહ્યું કે આ ફોન 5જી સપોર્ટેડ છે. એપલે iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro max. જો તમે આ ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં હોય તો સૌથી પહેલા તેની સાથે જોડાયેલી આ પાંચ વાતો ખાસ જાણી લો.... લેટેસ્ટ ફિચર્સ સાથે લૉન્ચ થયો iPhone 12, ખરીદતા પહેલા જાણી લો આ 5 ખાસ વાતો iPhone 12ની પાંચ ખાસ વાતો.... 1. આઇફોન-12 છ કલર વેરિએન્ટમાં લૉન્ચ થયો છે. આઇફોન-12ની ડિસ્પ્લેની સાથે એચડીઆર 10નો સપોર્ટ મળશે. વાયરલેસ ચાર્જિંગ સાથે ડ્યૂલ સિમનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં બીજુ સિમ ઇ-સિમ હશે સાથે એ-14 બાયૉનિક પ્રૉસેસર છે. 2. iPhone 12 Pro અને iPhone 12 Pro Max ચાર સ્ટેનલેસ સ્ટીલ ફિનિશમાં અવેલેબલ હશે. જેમાં ગ્રેફાઇટ, સિલ્વર, ગોલ્ડ અને પેરાશૂટ બ્લૂ સામેલ છે. 3. iPhone 12ની સાથે 50 વૉટ સુધીની વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. આઇફોન-12માં મેગસેફ ટેકનોલૉજી છે. ખાસ વાત છે કે આઇફોન-12 અને એપલ વૉચ એક જ ચાર્જરથી ચાર્જ કરી શકાશે. 4. iPhone 12ના કેમેરામાં અલ્ટ્રા વાઇડ મૉડ, નાઇટ મૉડના ફિચર્સ છે. તમામ મૉડલમાં નાઇટ મૉડ મળશે. નાઇટ મૉડમાં પણ ટાઇમ લેપ્સ મળશે. 5. iPhone 12 Pro મૉડલને 30 મિનીટ સુધી 6 મીટર ઉંડા પાણીમાં રાખી શકાય છે. iPhone પ્રીમિયમ સામગ્રીની સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. iPhone 12 Pro મૉડલ એક નવા, પરિષ્કૃત ફ્લેટ એજ ડિઝાઇનનો દાવો કરો છે, જેમાં એક સટીક સર્જિકલ મેટ ગ્લાસની સાથે એક ભવ્ય સર્જિકલ ગ્રાન્ડ સ્ટેનલેસ ગ્રેન્ડ બેન્ડ જોડવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Embed widget