શોધખોળ કરો
Advertisement
ફ્લિપકાર્ટ પર શરૂ થઇ બિગ બિલિયન ડે સેલ, આ સ્માર્ટફોનની ડીલ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
આ સેલમાં ખાસ વાત છે કે મોંઘા ગેજેટ્સ અને સ્માર્ટફોન્સ સસ્તામાં ખરીદવોનો બેસ્ટ મોકો છે. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે 2020 પર તમે કયા કયા સ્માર્ટફોનને સસ્તામાં ખરીદી શકો છો
નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટ પર 16 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે 2020 સેલની શરૂઆત થઇ ચૂકી છે. આજથી શરૂ થયેલો આ સેલ 21 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં ખાસ વાત છે કે મોંઘા ગેજેટ્સ અને સ્માર્ટફોન્સ સસ્તામાં ખરીદવોનો બેસ્ટ મોકો છે. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે 2020 પર તમે કયા કયા સ્માર્ટફોનને સસ્તામાં ખરીદી શકો છો, જાણી ડીલ્સ વિશે.....
મળશે ખાસ ઓફર્સ....
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે 2020માં સેલમાં મળનારી ઓફર્સની વાત કરીએ તો આમાં તમને એસબીઆઇ બેન્કના ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત પેટીએમ યૂઝર્સ આ સેલમાં કેશબેકની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે.
iPhone XR
આ સેલમાં તમે iPhone XRને 37,999 રૂપિયામાં ખરીદી શકો છો. જોકે, આની કિંમત 52,500 રૂપિયા છે. આ ઉપરાંત ફોન પર 16,400 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફરનો પણ લાભ મળશે.
iPhone SE (2020)
iPhone SE (2020)ની કિંમત 42,500 રૂપિયા છે, પરંતુ આ સેલમાં યૂઝર્સ આને 25,999 રૂપિયામાં ખરીદી શકે છે. આ ઉપરાંત iPhone SE (2020)ને એક્સચેન્જ ઓફરનો પણ લાભ મળશે.
Samsung Galaxy S20+
આ સેલમાં Samsung Galaxy S20+ સ્માર્ટફોન માત્ર 49,999 રૂપિયામા ખરીદી શકાય છે. જ્યારે આની ઓરિજીનલ કિંમત 49,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન પર યૂઝર્સને સીધા 28,000 રૂપિયાની છૂટ મળશે.
LG G8X
આ સેલમાં આ ફોન માત્ર 19,990 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે આની કિંમત 70,000 રૂપિયા છે. આ ઉપરાંત નૉ કૉસ્ટ ઇએમઆઇનો પણ લાભ ઉઠાવી શકાશે.
Poco M2 Pro
Poco M2 Pro એક સારો ફોન છે, આ સેલમાં આ ફોન 2,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 12,999 રૂપિયામાં અવેલેબલ છે.વળી આના પર નૉ કૉસ્ટ ઇએમઆઇ પણ અવેલેબલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement