શોધખોળ કરો

દિવાળી સેલમાં Xiaomiનો આ ફોન માત્ર 149 રૂપિયામાં ખરીદી શકાશે, જાણો શું છે ઓફર

શાઓમીએ રેડમી 8ના બે વેરિએન્ટ 2 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ અને 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ રજૂ કર્યા છે.

નવી દિલ્હીઃ ભારત દેશમાં તહેવારની સીઝન ચાલી રહી છે. આ માહોલને કારણે દેશમાં અનેક મોટી કંપનીઓ પોતાના મોબાઈલ અને પ્રોડક્ટનું વધુમાં વધુ વેચાણ થાય તે માટે અનેક ઓફર આપી રહી છે. હાલમાં ફ્લિપકાર્ટ પર બિગ દિવાળી સેલ 12 ઓક્ટોબરથી શરૂ થયું છે જે 16 ઓક્ટોબર સુધી ચાલશે. Flipkartના આ સેલમાં અનેક પ્રકારની પ્રોડક્ટ પર છૂટ આપવામાં આવી રહી છે. આ સેલમાં Redmi 8A પર અનેક ઑફર્સ છે. ચાલો જાણીએ આ ફોન તમારા માટે કેટલો સસ્તો હોઈ શકે છે. શાઓમીએ રેડમી 8ના બે વેરિએન્ટ 2 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ અને 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ રજૂ કર્યા છે. જેની ક્રમશઃ કિંમત 6,499 રૂપિયામાં અને 6,999 રૂપિયામાં રાખવામાં આવી છે. દિવાળી સેલમાં Xiaomiનો આ ફોન માત્ર 149 રૂપિયામાં ખરીદી શકાશે, જાણો શું છે ઓફર ફ્લિપકાર્ટ પર આપેલી માહિતી પ્રમાણે આ ફોન પર ગ્રાહકોને એક્સચેન્જ ઑફર આપવામાં આવી રહી છે. આ અંતર્ગત તેમને 2 જીબી રેમના વેરિએન્ટ પર 6350 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોન ફક્ત 149 રૂપિયામાં ખરીદી શકાય છે. તમારા જૂના ફોનની એક્સચેન્જ વેલ્યુ પહેલા તપાસવામાં આવશે, ત્યારબાદ જ તમને આ છૂટનો લાભ મળી શકશે. તમે તેના 3 જીબી રેમ વેરિઅન્ટ પર એક એક્સચેન્જ ઑફર દ્વારા 6800 રૂપિયાની છૂટ મેળવી શકો છો. આ સિવાય જો તમે એસબીઆઈ કાર્ડથી ચુકવણી કરો છો, તો તમને 10% છૂટ આપવામાં આવી રહી છે. રેડમી 8એમાં 6.22 ઇંચની એચડી + ડિસ્પ્લે છે. કૉર્નિંગ ગોરિલા ગ્લાસ 5 નું પ્રોટેક્શન સ્ક્રીન પર આપવામાં આવ્યું છે. ફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર છે. આ ફોન ઍન્ડ્રોઇડ પાઇ પર આધારીત MIUI 10 પર કામ કરે છે. જ્યારે ફોનમાં સોની આઇએમએક્સ 363 સેન્સર 12 મેગાપિક્સલનો રિયર કૅમેરો છે અને ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો પણ છે. આ સિવાય ફોનમાં એઆઈ પોટ્રેટ મોડ સાથે ફેસ અનલોક જેવી સુવિધાઓ સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

Embed widget