શોધખોળ કરો

Flipkart પર આજથી શરૂ થઇ રહ્યો છે મોટો મોબાઇલ સેલ, કઇ-કઇ બ્રાન્ડના ફોન પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, જાણો વિગતે

સેલ 18 નવેમ્બર સુધી ચાલશે, આ દરમિયાન સ્માર્ટફોન દિવાનાઓને એકથી એક ચઢીયાતા મોબાઇલ ફોન ખરીદાનો મોકો મળશે

નવી દિલ્હીઃ એકવાર ફરીથી તમે એક બેસ્ટ સેલનો લાભ લઇ શકો છો, ફરીથી ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ એક મોટો સેલ લઇને આવ્યુ છે, આ સેલનુ નામ Flipkart Mobile Bonanza Sale રાખવામાં આવ્યુ છે. ફ્લિપકાર્ટ મોબાઇલ બોનાન્ઝા સેલ એક-બે દિવસ નહીં પણ પુરા પાંચ દિવસ સુધી ચાલશે, શરૂઆત આજથી થઇ રહી છે. આજથી લઇને સેલ 18 નવેમ્બર સુધી ચાલશે, આ દરમિયાન સ્માર્ટફોન દિવાનાઓને એકથી એક ચઢીયાતા મોબાઇલ ફોન ખરીદાનો મોકો મળશે. Flipkart પર આજથી શરૂ થઇ રહ્યો છે મોટો મોબાઇલ સેલ, કઇ-કઇ બ્રાન્ડના ફોન પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, જાણો વિગતે ખાસ વાત છે કે ફ્લિપકાર્ટ મોબાઇલ બોનાન્ઝા સેલ કંપની મોટાભાગના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ બ્રાન્ડમાં શ્યાઓમીથી લઇને રિયલમી, સેમસંગ, એપલ અને વીવો સહિતની કંપનીઓના મોબાઇલ સામેલ છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

Embed widget