શોધખોળ કરો

ફ્લિપકાર્ટ સેલમાં આ મોંઘા ફોન પર મળી રહ્યું છે 40,000 સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઓફર્સ

દિવાળી આવી રહી છે, આવામાં ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ પણ 13 નવેમ્બરથી ખતમ થવા જઇ રહ્યો છે. આ સેલમાં સ્માર્ટફોન્સ પર જબરદસ્ત ઓફર મળી રહી છે

નવી દિલ્હીઃ દિવાળી આવી રહી છે, આવામાં ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ પણ 13 નવેમ્બરથી ખતમ થવા જઇ રહ્યો છે. આ સેલમાં સ્માર્ટફોન્સ પર જબરદસ્ત ઓફર મળી રહી છે. આમાં મોટોરોલાના સ્માર્ટફોન પર બેસ્ટ ડીલ મળી રહી છે. આવો જાણીએ કયા ફોન પર શું છે ઓફર, અને કેટલુ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ.... Motorola Razr 5G પર મળી રહી છે આ ઓફર ફ્લિપકાર્ટના આ બિગ દિવાળી સેલમાં મોટોરોલા Razr પર સારુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન પર અંદાજે 40,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ઓર્ડર કરી શકો છો. આ પછી આ ફોન તમને 1,24,999 રૂપિયાની જગ્યાએ 84,999 રૂપિયામાં ખરીદવાનો મોકો મળશે. Moto G9 પર મળી રહી છે આ ઓફર ફ્લિપકાર્ટના આ સેલમાં મોટોરોલાના Moto G9 9,999 રૂપિયામાં મળી રહ્યો છે. જોકે આ ફોનની અસલી કિંમત 14,999 રૂપિયા છે. સાથે ફોન પર એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે, જે અંતર્ગત સ્માર્ટફોન પર મેક્સિમમ 9,400 રૂપિયાનો બેનિફિટ મળી શકે છે. Motorola Edge+ પર પણ મળી રહી છે છૂટ આ સેલમાં Motorola Edge+ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, ફ્લિપકાર્ટ પર તમે આ ફોનને 64,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોનની સાથે ગ્રાહક બેન્ક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બેનિફિટ પણ હાંસલ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Embed widget