શોધખોળ કરો

PUBG બેન થતાં જ ભારતીયો આ બે ગેમની પાછળ પડ્યા, કરી રહ્યાં છે ધડાધડ ડાઉનલૉડ

ભારતમાં PUBG મોબાઇલ ગેમ બને થતાંજ ભારતીય યૂઝર્સ હવે બે મોટી ગેમ, એટલે કે Call of Duty: Mobile અને Garena Free Fire પાછળ પડ્યા છે. આ બન્ને ગેમ્સમો ધડાધડ ડાઉનલૉડ કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તાજેતરમાંજ PUBG મોબાઇલ ગેમ સહિત 118 એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બેન થયા આ ગેમ હવે પ્લે સ્ટૉરમાં નથી દેખાઇ રહી. ભારતમાં PUBG ગેમનો જબરદસ્ત ક્રેઝ હતો. પરંતુ પબજી બેન થતા હવે ભારતી યૂઝર્સ બીજી ગેમ શોધવામાં લાગ્યા છે. ત્યારે આવા સમયે ભારતીયોને બે મોટી ગેમ હાથ લાગી છે. ભારતમાં PUBG મોબાઇલ ગેમ બને થતાંજ ભારતીય યૂઝર્સ હવે બે મોટી ગેમ, એટલે કે Call of Duty: Mobile અને Garena Free Fire પાછળ પડ્યા છે. આ બન્ને ગેમ્સમો ધડાધડ ડાઉનલૉડ કરી રહ્યાં છે એક તાજા રિપોર્ટ પ્રમાણનુ માનીએ તો Garena Free Fire અને Call of Duty: Mobile જબરદસ્ત રીતે ડાઉનલૉડ કરી રહ્યાં છે. બેથી પાંચમી સપ્ટેમ્બરની વચ્ચે પ્લે સ્ટૉર અને એપલ સ્ટૉરમાંથી સૌથી વધુ વાર ડાઉનલૉડ થનારી ગેમ્સમાં સામેલ થઇ ગઇ છે. પબજી પ્રતિબંધિત થયા બાદ Garena Free Fireને 21 લાખ વાર જ્યારે Call of Duty: Mobile ગેમને 11.5 લાખ વાર ડાઉનલૉડ કરવામાં આવી ચૂકી છે. PUBG બેન થતાં જ ભારતીયો આ બે ગેમની પાછળ પડ્યા, કરી રહ્યાં છે ધડાધડ ડાઉનલૉડ

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget