શોધખોળ કરો

રિલાયન્સ Jio આ લોકોને આપશે મોટી ભેટ, 2 મહિના સુધી ફ્રીમાં વાપરી શકાશે ઇન્ટરનેટ!

રિલાયન્સે જાણકારી આપી છે કે જિઓફાઈબર પ્લાન્સની શરૂઆત 700 રૂપિયાથી થશે અને કિંમત 10,000 રૂપિયા સુધી જશે. સાથે જ લૉન્ચિંગ પહેલા એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં બીટા યુઝર્સને મોટા ફાયદાની વાત કરવામાં આવી છે.

મુંબઈ: રિલાયન્સ જિયો સપ્ટેમ્બરની શરૂઆતમાં જ પોતાના જિયો ગીગાફાઇબર બ્રોડબેન્ડ સર્વિસથી તહેલકો મચાવવાની તૈયારીમાં છે. 5 સપ્ટેમ્બરના રોજ જિયો ગીગાફાઇબરના પ્લાનની જાહેરાત થવાની છે. રિલાયન્સે જાણકારી આપી છે કે જિઓફાઈબર પ્લાન્સની શરૂઆત 700 રૂપિયાથી થશે અને કિંમત 10,000 રૂપિયા સુધી જશે. સાથે જ લૉન્ચિંગ પહેલા એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં બીટા યુઝર્સને મોટા ફાયદાની વાત કરવામાં આવી છે. રિલાયન્સ જિયો પોતાના ગીગાફાઇબરની ટેસ્ટિંગ દેશના અનેક મોટા શહેરોમાં કરી રહી છે. કંપનીએ તેની ટેસ્ટિંગ માટે અનેક હજાર બીટા યુઝર્સ બનાવ્યા છે જે તેની ટેસ્ટિંગ કરી રહ્યાં છે. હવે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકો જિયો ગીગાફાઇબરની પહેલાથી ટેસ્ટિંગ કરી રહ્યાં છે તેમને કંપની શરૂઆતના બે મહિના ફ્રી સર્વિસ મળશે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે પ્રીવ્યૂ ઓફર અંતર્ગત જિયો ગીગાફાઇબર યુઝર્સે શરૂઆતના બે મહિના રૂપિયા નહી આપવા પડે. હાલ પ્રિવ્યુ ઓફર અંતર્ગત 2500 રૂપિયા સિક્યોરીટી તરીકે લેવામા આવી રહ્યાં છે જેમાં 1000 રૂપિયા ઇન્સ્ટોલેશન ચાર્જ પણ સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Samsung Galaxy S25 Ultra 50,000 સસ્તામાં ખરીદવાની તક, જાણો ડિસ્કાઉન્ટ વિશે
Samsung Galaxy S25 Ultra 50,000 સસ્તામાં ખરીદવાની તક, જાણો ડિસ્કાઉન્ટ વિશે
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ચોમાસામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલ, સોલાર પેનલ થઈ શકે છે ખરાબ; આ સરળ ટ્રિક બચાવશે હજારો રૂપિયા
ચોમાસામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલ, સોલાર પેનલ થઈ શકે છે ખરાબ; આ સરળ ટ્રિક બચાવશે હજારો રૂપિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
Embed widget