શોધખોળ કરો
Advertisement
ગરમી પહેલા ખરીદો 1.5 ટન વાળા આ મોંઘા એસી સસ્તામાં, અહીં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે એસી વરસાવવા માંગતા હોય કે જુના એસીની જગ્યાએ નવુ એસી ઘરમાં લાવવા માંગતા હોય તે બેસ્ટ મોકો છે. અહીં 30000 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં 1.5 ટન વાળુ એસી ખરીદવા પર બમ્પર છૂટ મળી રહી છે. જાણો એસીની ઓફર વિશે.....
નવી દિલ્હીઃ ભારતમાં શિયાળીની વિદાયની સાથે જ ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે, માર્ચથી ઉનાળો તપવા લાગ્યો છે, જો તમે ગરમી પહેલા ઘરને ઠંડુ રાખવા માંગતા હોઇએ તો એસી બેસ્ટ ઓપ્શન છે. પરંતુ એસીની કિંમત ખુબ વધુ હોવાથી દરેક માટે આ શક્ય બની શકતુ નથી. જો તમે એસી વરસાવવા માંગતા હોય કે જુના એસીની જગ્યાએ નવુ એસી ઘરમાં લાવવા માંગતા હોય તે બેસ્ટ મોકો છે. અહીં 30000 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં 1.5 ટન વાળુ એસી ખરીદવા પર બમ્પર છૂટ મળી રહી છે. જાણો એસીની ઓફર વિશે.....
Whirlpool 1.5 Ton 3 Star Inverter Split AC --
ઇલેક્ટ્રૉનિક કંપની વર્લપુલના આ AC પર 47 ટકાનુ ડિસકાઉન્ટ મળી રહ્યું છે. છૂટ બાદ તમે આ ACને માત્ર 29,990 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો. જોકે આની અસલ કિંમત 56,900 રૂપિયા છે. પરંતુ અમેઝોન પર આ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Haier 1.5 Ton 3 Star Split AC--
Haierના AC પર પણ લગભગ 48 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. છૂટ બાદ 54,500 કિંમત વાળુ AC તમે માત્ર 28,300 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો.
AmazonBasics 1.5 Ton 3 Star 2019 Split AC--
આ મૉડલ પર તમને માત્ર 44 ટકાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આને તમે 43300 રૂપિયાની જગ્યાએ 24439 રૂપિયામાં ખરીદી શકો છો. આમાં R-32 ગેસનો યૂઝ કરવામાં આવ્યો છે, પર્યાવરણ પ્રમાણે આ એસી એકદમ ફિટ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement