શોધખોળ કરો

500 રૂપિયાવાળા  બ્રોડબેન્ડ પ્લાનમાં હાઈસ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલિંગ, જાણો  Jio, BSNL અને Airtel ની ઓફર

ટેલીકોમ કંપનીઓ યૂઝર્સને ઈન્ટરનેટના વધતા ઉપયોગને જોતા શાનદાર પ્લાન લઈને આવી રહી છે. ટેલીકોમ માર્કેટમાં પ્રીપેડ પ્લાનની જેમ જ બ્રોડબેન્ડ પ્લાનની ડિમાન્ડ ખૂબ જ ઝડપથી વધી રહી છે. Jio, BSNL અને  Airtel ના ઘણા બ્રોડબેન્ડ પ્લાન માર્કેટમાં છે.

ટેલીકોમ કંપનીઓ યૂઝર્સને ઈન્ટરનેટના વધતા ઉપયોગને જોતા શાનદાર પ્લાન લઈને આવી રહી છે. ટેલીકોમ માર્કેટમાં પ્રીપેડ પ્લાનની જેમ જ બ્રોડબેન્ડ પ્લાનની ડિમાન્ડ ખૂબ જ ઝડપથી વધી રહી છે. Jio, BSNL અને  Airtel ના ઘણા બ્રોડબેન્ડ પ્લાન માર્કેટમાં છે. આ તમામ પ્લાનમાં તમને હાઈ સ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. એવામાં જો તમે કોઈ સારો અને સસ્તો બ્રોડબેન્ડ પ્લાન ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો અમે તમને જિયો, બીએસએનએલ અને એરટેલના 500 રુપિયાવાળા બ્રોડબેન્ડ પ્લાનની યાદી જણાવી રહ્યા છીએ. આવો જાણીએ.

BSNL નો  449  વાળો બ્રોડબેન્ડ પ્લાન- ફાઈબર બેસિક ડેટા પ્લાન ખૂબ સારો છે. આ પ્લાનમાં તમને 30Mbps ની સ્પીડથી 3300GB ડેટા મળશે. જો યૂઝર્સ સમય પહેલા ડેટા પૂર્ણ કરે છે તો તેમના પ્લાનની સ્પીડ ઓછી કરી  2Mbps કરી દેવામાં આવશે. આ સિવાય યૂઝર્સનો આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. 

Airtel નો 499  વાળો બ્રોડબેન્ડ પ્લાન - Airtel નો પોર્ટફોલિયોમાં આ ખૂબ જ સસ્તો બ્રોડબેન્ડ પ્લાન છે. તમને આ પ્લાનમાં  40mbps ની સ્પીડથી અનલિમિટેડ ડેટા મળશે. સાથે જ આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે.  બીજા ફાયદાની વાત કરવામાં આવે તો કંપની તમને એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિક જેવા પ્રીમિયમ એપની સબ્સક્રિપ્શન ફ્રીમાં આપે છે.

Jio નો 399 વાળો બ્રોડબેન્ડ પ્લાન- Jio નો આ સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાન છે. તમને આ પ્લાનમાં   10mbps ની સ્પીડથી અનલિમિટેડ ડેટા મળશે. સાથે જ આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે.   પરંતુ કંપની આ પ્લાનમાં તમને પ્રીમિયમ ઓટીટી એપ સબ્સસ્ક્રિપ્શન નથી આપી રહી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget