શોધખોળ કરો

વગર ઇન્ટરનેટથી કરી શકાશે ફાઇલ શેર, એકદમ ખાસ છે ગૂગલની આ એપ

કેટલીક વાર આપણે એવી ફાઇલ ટ્રાન્સફર કરવાની હોય છે, જે વૉટ્સએપ કે કોઇ બીજી ચેટિંગ એપ દ્વારા શેર નથી કરી શકતા. હવે સમસ્યાનુ સમાધાન ગૂગલની માત્ર એક એપની મદદથી કરી શકાય છે. આ કામ Files By Google દ્વારા આસાનીથી કરી શકાય છે

નવી દિલ્હીઃ મોબાઇલ ફોનનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી રહ્યો છે. આપણે અવારનવા સ્પેસની મુશ્કેલીઓનો સામનો કરતા હોઇએ છીએ, અને કેટલીક વાર આપણે એવી ફાઇલ ટ્રાન્સફર કરવાની હોય છે, જે વૉટ્સએપ કે કોઇ બીજી ચેટિંગ એપ દ્વારા શેર નથી કરી શકતા. હવે સમસ્યાનુ સમાધાન ગૂગલની માત્ર એક એપની મદદથી કરી શકાય છે. આ કામ Files By Google દ્વારા આસાનીથી કરી શકાય છે. આવી રીતે વધારો સ્પેસ સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉરમાંથી Files By Google એપને ઇન્સ્ટૉલ કરો, અહીં તમારે જંક ફાઇલ, ડુપ્લિકે ફાઇલ, ઓલ્ડ સ્ક્રીનશૉટની ડિટેલ મળશે. ફોનમાં સ્પેસ વધારવા માટે જંક ફાઇલને ડિલીટ કરી દો. બેકઅપ ફોટો ફોનમાં રહેલા ફોટો બેકએપ સીધો ગૂગલ પરથી લઇને તેને પણ ડિલીટ કરી શકો છો. આ ઉપરાંત વૉટ્સએપ પર આવેલા ફોટો અને વીડિયો કામના ના હોય તેને પણ અહીંથી ડિલીટ કરી શકો છો. આ રીતે શેર કરો ફાઇલ્સ જો તમારે ફાઇલ શેર કરવી છે બ્રાઉઝની પાસે શેરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરો. આનાથી બીજા યૂઝર્સની સાથે ફાઇલ સેન્ડ-રિસીવની મજા લઇ શકો છે. આ માટે બીજા યૂઝરના ફોનમાં પણ Files By Google એપ હોવી જરૂરી છે. સાથે સાથે ઇન્ટરનેટની પણ જરૂર પડશે. વગર ઇન્ટરનેટથી કરી શકાશે ફાઇલ શેર, એકદમ ખાસ છે ગૂગલની આ એપ

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
Embed widget