શોધખોળ કરો

22 વર્ષનુ થયુ Google, કંપની આજે ખાસ અંદાજમાં Doodle બનાવીને ઉજવી રહી છે જન્મદિવસ

ગૂગલ આજે પોતાનો 22મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ પ્રસંગે ગૂગલે પોતાના ખાસ અંદાજમાં એક ડૂડલ બનાવ્યુ છે. ડૂડલને ગૂગલના તમામ આલ્ફાબેટને દર્શાવ્યા છે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં આગાવી ઓળખ બનાવી ચૂકેલુ સર્ચ એન્જિન ગૂગલ આજે પોતાનો 22મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ પ્રસંગે ગૂગલે પોતાના ખાસ અંદાજમાં એક ડૂડલ બનાવ્યુ છે. ડૂડલને ગૂગલના તમામ આલ્ફાબેટને દર્શાવ્યા છે, જેમાં ગૂગલના પહેલા અક્ષરને એક લેપટૉપ સ્ક્રીનની સામે બતાવ્યો છે, તો વળી બાકીના પાંચ આલ્ફાબેટને એક ફ્રેમમાં બતાવવામાં આવ્યા છે. સર્ચ એન્જિન ગૂગલની સ્થાપના વર્ષ 1998માં થઇ હતી, આની સ્થાપના કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે પીએચડી વિદ્યાર્થીઓ લેરી પેજ અને સર્ગી બ્રિને કરી હતી. લેરી પેજ અને સર્ગી બ્રિને ગૂગલને ઓફિશિયલ લૉન્ચ કરતા પહેલા આનુ નામ 'Backrub' રાખ્યુ હતુ. સમયની સાથે બાદમાં આનુ નામ ગૂગલ પડ્યુ જેને હવે આખી દુનિયા આ જ નામથી ઓળખે છે. આને દુનિયાભરમાં દરેક પ્રકારની જાણકારીને શેર કરવા માટે બનાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે શરૂઆતી સમયમાં ગૂગલનો જન્મદિવસ અલગ અલગ તારીખો પર મનાવવામાં આવ્યો હતો. ગૂગલ પોતાનો જન્મદિવસ વર્ષ 2005 સુધી 7 સપ્ટેમ્બરને મનાવતુ રહ્યુ છે. ત્યારબાદ ગૂગલનો જન્મદિવસ 8 સપ્ટેમ્બર અને 26 સપ્ટેમ્બરે પણ મનાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ ગૂગલે પોતાનો જન્મદિવસ 27 સપ્ટેમ્બરે મનાવવાનુ શરૂ કર્યુ છે. આજના સમયમાં ગૂગલ દુનિયાભરમાં ખાસ પ્રસંગને ડુડલ દ્વારા સેલિબ્રિટ કરે છે વર્ષ 1998થી જ ગૂગલે પોતાનુ ડુડલ બનાવવાની શરૂઆક કરી દીધી હતી ગૂગલે પહેલુ ડૂડલ બર્નિંગ મેન ફેસ્ટિવલના સન્માનમાં બનાવ્યુ હતુ. ગૂગલ દુનિયાભરમાં 100થી વધુ ભાષાઓમાં કામ કરી રહ્યું છે. Alphabet Inc, ગગૂલની પેરન્ટ કંપની છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
Embed widget