શોધખોળ કરો
Advertisement
‘મીઠાઈ’ સાથે તૂટ્યો Androidનો 10 વર્ષ જૂનો સંબંધ, ગૂગલે બદલ્યું Android Q નું નામ
દર વખત ગૂગલ એન્ડ્રોઈના નવા વર્ઝના નામને લઈને એક અલગ ચર્ચા રહેતી હતી પરંતુ ગૂગલે હવે તેને નંબર ફૉર્મેટમાં કરી દીધું છે.
નવી દિલ્હી: ગૂગલે મીઠાઈ પરથી એન્ડ્રોઈડ વર્ઝનના નામ રાખવાની પરંપરાને તોડી દીધી છે. છેલ્લા 10 વર્ષથી ગૂગલ એન્ડ્રોઈડનું નામ વિવિધ જાણીતી મીઠાઈઓના નામ પરથી રાખતું આવ્યું હતું પરંતુ ગૂગલે આ પરંપરાને તોડતા ગુરુવારે પોતાના આગામી એન્ડ્રોઈડ વર્ઝનનું નામ Android 10 કરી દીધું છે. દર વખત એન્ડ્રોઈના નવા વર્ઝનના નામને લઈને એક અલગ ચર્ચા રહેતી હતી પરંતુ ગૂગલે હવે તેને નંબર ફૉર્મેટમાં કરી દીધું છે.
ગૂગલે કહ્યું કે તેઓ આ બદલાવ સાથે એન્ડ્રોઈડને ગ્લોબલ યૂઝર્સને ડાયરેક્ટ જોડી શકાશે. અત્યાર સુધી ગૂગલના જેટલા પણ વર્ઝન સામે આવ્યા છે. તેના નામ મીઠાઈઓના નામ પર છે.
એન્ડ્રોઈડ 10 નવા લોગો સાથે આવશે અને તેનો કલર પણ લીલામાંથી બદલીનો બ્લેક કરવામાં આવશે. જેથી તેની વિઝિબિલ્ટી બહેતર થઈ શકે. ગૂગલ આગામી કેટલાક સપ્તાહમાં નવા લોકો સાથે એન્ડ્રોઈડ 10નું ફાઈનલ અપડેટ જાહેર કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement