શોધખોળ કરો

આ 30 ગેમ્સમાં છે વાયરસ, ગૂગલે પ્લે સ્ટૉરમાંથી હટાવી, તમારા ફોનમાંથી પણ કરો ડિલીટ, જાણો વિગતે

નવી દિલ્હીઃ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે એક ચેતાવણી છે, સર્ચ જાયન્ટ ગૂગલે તાજેતરમાંજ 200 પ્લસ ખતરનાક એપ્સને ગૂગલ પ્લે સ્ટૉર પરથી હંમેશા માટે હટાવી દીધી છે. ચેક પૉઇન્ટ રિસચર્સ અનુસાર, આ એપ્સમાં Rogue Adware હતો જેને SimBad કહેવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર આ એપ્સમાં વાયરસ હતો. જો તમારે ફોનમાં નીચેનામાંથી કોઇપણ એપ્સ હોય તો જલ્દીથી ડિલીટ કરી દો. આ 30 ગેમ્સમાં છે વાયરસ, ગૂગલે પ્લે સ્ટૉરમાંથી હટાવી, તમારા ફોનમાંથી પણ કરો ડિલીટ, જાણો વિગતે એપ્સનુ લિસ્ટ... Snow Heavy Excavator Simulator Hoverboard Racing રિયલ ટ્રેક્ટર ફોર્મિંગ એમ્બ્યૂલન્સ રેસ્ક્યૂ ડ્રાઇવિંગ હેવી માઉન્ટેન બસ 2018 ફાયર ટ્રક ઇમરજન્સી ડ્રાઇવર ફાર્મિંગ ટ્રેક્ટર રિયર હાર્વેસ્ટર કાર પાર્કિંગ ચેલેન્જ સ્પીડ બૉટ વૉટર સર્ફિંગ કાર સ્ટન્ટ ઓફરૉડ વુડ ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઇવર વૉલ્યૂમ બૂસ્ટર પ્રાડો પાર્કિંગ માન્ચેસ્ટર ટ્રક ડિમૉલિશન હમર ટેક્સી ઓફરૉડ ગૉલ્ડ ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઇવર સી એનિમલ્સ ટ્રાન્સપોર્ટ વૉટર સર્ફિંગ મૉટરબાઇક પૉલીસ ચેસ પૉલીસ પ્લેન ગાર્બેઝ ટ્રક ટેન્ક્સ એટેક પાયરેટ શિપ ફ્લાઇંગ ટેક્સી જેટપેક વૉટર નોંધઃ આ રીતની કુલ 206 એપ્સ છે જેને તમારા ફોનમાં ઇન્સ્ટૉલ ના કરવી જોઇએ. જો ગેમ જીબીમાં હોય તો તે ઓફિશિયલ છે અને તેને તમે ડાઉનલૉડ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget