શોધખોળ કરો

Google સપ્ટેમ્બરમાં ભારતમાં લૉન્ચ કરશે આ દમદાર ફોન, જાણી લો ખાસિયતો વિશે

ટિપ્સ્ટર જૉન પ્રૉસેર અનુસાર ગૂગલ 30 સપ્ટેમ્બરે Pixel 4a 5G અને Pixel 5 5G સ્માર્ટફોનને લૉન્ચ કરશે. પોતાના ટ્વીટમાં જૉન પ્રૉસેરે કહ્યું કે, ગૂગલ Pixel 5 5Gના બ્લેક વેરિએન્ટની સાથે બ્લેક એન્ડ ગ્રીન વેરિએન્ટને લૉન્ચ કરશે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ ગૂગલે તાજેતરમાં જ પોતાના Pixel 5 4એનો લૉન્ચ કરતા જાણકારી આપી હતી કે તે જલ્દી પોતાના બે નવા સ્માર્ટફોનને માર્કેટમાં ઉતારશે. હવે જાણકારી મળી છે કે ગૂગલ પોતાના અપકમિંગ સ્માર્ટફોન્સ Pixel 4a 5G અને Pixel 5 5G સ્માર્ટફોનને 30 સપ્ટેમ્બરે લૉન્ચ કરી શકે છે. ટિપ્સ્ટર જૉન પ્રૉસેર અનુસાર ગૂગલ 30 સપ્ટેમ્બરે Pixel 4a 5G અને Pixel 5 5G સ્માર્ટફોનને લૉન્ચ કરશે. પોતાના ટ્વીટમાં જૉન પ્રૉસેરે કહ્યું કે, ગૂગલ Pixel 5 5Gના બ્લેક વેરિએન્ટની સાથે બ્લેક એન્ડ ગ્રીન વેરિએન્ટને લૉન્ચ કરશે. જાણવા મળ્યુ છે કે આ બન્ને સ્માર્ટફોનને 9 અલગ અલગ દેશોમાં લૉન્ચ કરવામાં આવી શકે છે, વળી કંપનીએ હજુ આના વિશે કોઇ ખુલાસો નથી કર્યો.
Google Pixel 5માં શું છે ખાસ.... ફિચર્સની વાત કરીએ તો ગૂગલ Pixel 5માં 120Hz રિફ્રેશ રેટની સાથે 6.67-ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ક્વાલકૉમ 765 જી પ્રૉસેસર પર કામ કરે છે. જે 8જીબી રેમની સાથે માર્કેટમાં આવી શકે છે. આગામી પ્રીમિયમ બજેટ સ્માર્ટફોનની કિંમત $ 699 (52,507) હોવાની આશા છે. જે ગયા વર્ષના Pixel 4 સ્માર્ટફોનની લૉન્ચ કિંમતથી $ 100 ઓછી છે. Pixel 5 સ્માર્ટફોનની બેટરી અને કેમેરા સ્પેશિફિકેશન્સ પર કોઇ અંદાજ નથી લગાવી શકાતો. ગૂગલ Pixel 5નો સ્માર્ટફોન માર્કેટમાં વનપ્લસના OnePlus 8 ફોનને જોરદાર ટક્કર આપી શકે છે. કેમકે બન્ને સ્માર્ટફોનના ફિચર યૂઝર્સને પસંદ આવશે. Google સપ્ટેમ્બરમાં ભારતમાં લૉન્ચ કરશે આ દમદાર ફોન, જાણી લો ખાસિયતો વિશે

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય
ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Embed widget