શોધખોળ કરો

WhatsApp અગાઉ Google Payમાં મળશે આ ખાસ ફિચર

નોંધનીય છે કે ગૂગલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે આગામી એન્ડ્રોઇડ વર્ઝનમાં ફક્ત એન્ડ્રોઇડ 10 કહેવાશે

નવી દિલ્હીઃ Google Pay જે ભારતમાં અગાઉ તેજના નામથી જાણીતી હતી. હવે આ પેમેન્ટ એપમાં એક નવું ફિચર આવશે. વોટ્સએપમાં ડાર્ક મોડને લઇને ઘણા સમયથી ખબર છે. સંભવ છે કે વોટ્સએપનું ખૂબ રાહ જોવાતું ફિચર્સ છે. પરંતુ વોટ્સએપથી અગાઉ હવે ગૂગલ પેમાં ડાર્ક મોડનો સપોર્ટ મળશે. નોંધનીય છે કે ગૂગલે  તાજેતરમાં જાહેરાત કરી હતી કે આગામી એન્ડ્રોઇડ વર્ઝનમાં ફક્ત એન્ડ્રોઇડ 10 કહેવાશે. આ વર્ઝનથી ગૂગલ પે એપમાં યુઝર્સને ડાર્ક મોડ મળવાનું શરૂ કરી દેશે. ગૂગલ પે એપ ભારતમાં ખૂબ જાણીતી છે અને તેને સામાન્ય રીતે લોકો પૈસા ટ્રાન્સફર કરવા માટે કરે છે. એન્ડ્રોઇડ પોલીસના એક રિપોર્ટ અનુસાર, ગૂગલ પેના વર્ઝન 2.96.264233179માં ડાર્ક મોડ આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે લેટેસ્ટ વર્ઝનથી અપડેટ થયા બાદ તમારા ગૂગલ પેમાં આવશે. ખાસ વાત એ છે કે  જેવી ફોનની બેટરી લો થઇ જશે ગૂગલ પે પોતાની રીતે જ ડાર્ક મોડમાં ચાલ્યો જશે જેથી બેટરીની બચત થઇ શકે. ડાર્ક મોડ ઘણા સમયથી ખૂબ જાણીતું થયું છે. ટ્વિટર, ફેસબુક મેસેન્જરમાં  ડાર્ક મોડ અગાઉથી જ છે અને હવે ધીરે ધીરે સ્માર્ટફોન કંપનીઓ પોતાના યુઝર્સ ઇન્ટરફેસમાં પણ ડાર્ક મોડ આપી રહી છે. વાસ્તવમાં આ મોડ લોકોને એટલા માટે પસંદ છે કારણ કે એપ યુઝ કરવાથી આંખો પર રોશની પડતી નથી. આ સાથે જ બેટરી પણ બચે છે. જો OLED સ્ક્રીનવાળો સ્માર્ટફોન હોય તો તેના અનેક ફાયદા છે. ગૂગલ પેમાં આપનાર ડાર્ક મોડ પુરી રીતે બ્લેક નહી હોય. આ ડીપ ગ્રે થીમ પર આધારિત છે. પરંતુ તમને કલર્સથી પરેશાની નહી થાય.

ટોપ સ્ટોરી

Apple Technology: આ વખતે Appleની સૌથી મોટી સરપ્રાઇઝ, iPhone 18 કેમ નહીં આવે ?
Apple Technology: આ વખતે Appleની સૌથી મોટી સરપ્રાઇઝ, iPhone 18 કેમ નહીં આવે ?
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત
ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, 9 જેટલા બિલ પર રહેશે નજર
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, 9 જેટલા બિલ પર રહેશે નજર
Embed widget