શોધખોળ કરો

હવે તમે ફ્રીમાં નહીં વાપરી શકો ગૂગલની આ એપ, સબ્સક્રિપ્શન માટે આપવો પડશે ચાર્જ

હવે ગૂગલ ફોટોઝમાં એડિટ કરવા માટે ચાર્જ આપવો પડશે. રિપોર્ટ છે કે ગૂગલ ફોટોઝમાં કેટલાક એડિટિંગ ટૂલનો યૂઝ કરવા માટે તમારે Google One સબ્સક્રિપ્શન આપવુ પડશે

નવી દિલ્હીઃ ગૂગલની ગૂગલ ફોટોઝ ખાસ કરીને ફોટો બેકઅપ માટે જાણીતી છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આ એપ ઇનબિલ્ટ જ આપવામાં આવે છે. આ એપમાં તમે ફોટો એડીટ પણ કરી શકો છો. વળી, હવે ગૂગલ ફોટોઝમાં એડિટ કરવા માટે ચાર્જ આપવો પડશે. રિપોર્ટ છે કે ગૂગલ ફોટોઝમાં કેટલાક એડિટિંગ ટૂલનો યૂઝ કરવા માટે તમારે Google One સબ્સક્રિપ્શન આપવુ પડશે. લેવુ પડશે સબ્સક્રિપ્શન એક રિપોર્ટનુ માનીએ તો ગૂગલે પોતાની ફોટોઝ એપમાં કેટલાક ફિલ્ટર્સને પેડ કરવાનુ છે, આ ફિલ્ટર્સને અનલૉક કરવા માટે ગૂગલ વન સબ્સક્રિપ્શનની જરૂર પડશે. ગૂગલનો આ ચેન્જ Photos Appના વર્ઝન 5.18માં જોવા મળી શકશે. વળી કેટલાક યૂઝર્સનુ કહેવુ છે કે આ સુવિધા માટે તેમની પાસે સબ્સક્રિપ્શન માંગવામાં આવી રહ્યું છે. હવે તમે ફ્રીમાં નહીં વાપરી શકો ગૂગલની આ એપ, સબ્સક્રિપ્શન માટે આપવો પડશે ચાર્જ નવી સર્વિસમાં મળશે સારા ટૂલ્સ એક યૂઝરે ટ્વીટર પર પોતાની પૉસ્ટમાં કહ્યું કે ફોટોઝ એપમાં રહેલા Color Pop ફિલ્ટરને અનલૉક કરવા માટે તેમની પાસે ગૂગલ વન સબ્સક્રિપ્શન માંગવામાં આવ્યુ, યૂઝરે આના સ્ક્રીનશૉટ પણ શેર કર્યા છે. ગૂગલ અનુસાર જલ્દી આ એપ માટે પ્રીમિયમ સર્વિસ લૉન્ચ થવાની છે, ત્યારબાદ યૂઝર્સને વધુ સારા ફોટો એડિટિંગ ટૂલ્સ મળશે.

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
Embed widget