શોધખોળ કરો

ઓક્ટોબર સુધી બંધ થઇ જશે મોબાઇલની આ પૉપ્યુલર એપ, જાણો વિગતે

Youtube Music પર યૂઝર્સને શિફ્ટ થયા બાદ ગૂગલ પ્લે મ્યૂઝિકનુ પ્લેલિસ્ટ, લાયબ્રેરી અને મનગમતા ગીતો આના પર જ મળી જશે. ગૂગલ પ્લે મ્યૂઝિક ઓક્ટોબર 2020 બાદ અપડેટ નહીં કરવામાં આવે. વળી આ વર્ષે ડિસેમ્બર સુધી યૂઝર્સ યુટ્યૂબ મ્યૂઝિક પર શિફ્ટ થશે

નવી દિલ્હીઃ ગૂગલ પોતાની પૉપ્યૂલ મ્યૂઝિક એપ ગૂગલ પ્લે મ્યૂઝિકને બંધ કરવા જઇ રહી છે, કંપનીએ એક બ્લૉગના માધ્યમથી આ જાણકારી આપી છે. ઓક્ટોબર સુધી આ પુરેપુરી બંધ થઇ જશે, જોકે, યૂઝર્સને પરેશાન થવાની જરૂર નથી. આ એપના યૂઝર્સને યુટ્યૂબ મ્યૂઝિક પર શિફ્ટ કરી દેવામાં આવશે. આ એપ માટે ગૂગલ અપડેટની સાથે નવા ફિચર્સ યૂઝર્સ માટે લઇને આવી રહ્યું હતુ. Youtube Music પર યૂઝર્સને શિફ્ટ થયા બાદ ગૂગલ પ્લે મ્યૂઝિકનુ પ્લેલિસ્ટ, લાયબ્રેરી અને મનગમતા ગીતો આના પર જ મળી જશે. ગૂગલ પ્લે મ્યૂઝિક ઓક્ટોબર 2020 બાદ અપડેટ નહીં કરવામાં આવે. વળી આ વર્ષે ડિસેમ્બર સુધી યૂઝર્સ યુટ્યૂબ મ્યૂઝિક પર શિફ્ટ થશે. ઓક્ટોબર સુધી બંધ થઇ જશે મોબાઇલની આ પૉપ્યુલર એપ, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે આગામી મહિનામાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝિલેન્ડના યૂઝર્સ ગૂગલ પ્લે-મ્યૂઝિક એપ યૂઝ નહીં કરી શકે. આ ઉપરાંત ઓક્ટોબરના અંત સુધી આને પુરેપુરી બંધ કરી દેવામાં આવશે. વળી યૂઝર્સને ડિસેમ્બર સુધી શિફ્ટ કરી દેવામાં આવશે. વળી, યુટ્યૂબ મ્યૂઝિકની વાત કરીએ તો આમાં નવા નવા ફિચર્સ આપવામાં આવી રહ્યાં છે, આ એપમાં ગૂગલ આસિસ્ટન્ટનો સપોર્ટ પણ જલ્દી આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
Embed widget