શોધખોળ કરો

એપલની આ મોંઘી પ્રૉડક્ટ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, બેસ્ટ ડીલનો ઉઠાવો ફાયદો

18,999ની કિંમત વાળી એપલ વૉચ અમેઝોન પર તમે માત્ર 17,000 રૂપિયામાં ખરીદી શકો છો. એટલુ જ નહીં જો તમે આ વૉચને HDFC બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદો છો તો તેમને 10 ટકા અલગથી છૂટ આપવામાં આવશે

નવી દિલ્હીઃ તહેવારોની સિઝનમાં ફ્લિપકાર્ટ, અમેઝોન, મિંત્રા જેવી ઇ-કોમર્સ કંપનીઓની સેલ શરૂ થઇ ચૂકી છે. જેમાં તમને તમારી જરૂરિયાત મુજબની વસ્તુઓ સસ્તાં ભાવે મળી રહી છે. આ ફેસ્ટિવ સિઝનમાં જો તમે એક એપલ સ્માર્ટવૉચની ખરીદી કરવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો અમેઝોન પર તમે આ પ્લાનિંગને આસાનીથી પુરુ કરી શકો છો. તમને અહીં એપલ વૉચ ડિસ્કાઉન્ટ સાથે મળી જશે. 18,999ની કિંમત વાળી એપલ વૉચ અમેઝોન પર તમે માત્ર 17,000 રૂપિયામાં ખરીદી શકો છો. એટલુ જ નહીં જો તમે આ વૉચને HDFC બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદો છો તો તેમને 10 ટકા અલગથી છૂટ આપવામાં આવશે. પરંતુ ધ્યાન રહે આ ઓફર માત્ર લિમીટેડ પીરિયડ માટે જ છે. દરરોજ બદલાય છે કિંમત અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં એપલની આ સ્માર્ટવૉચ પર આ ઓફર આ અઠવાડિયા સુધી છે, અને દરરોજ આની કિંમત બદલાતી રહે છે. આ વૉચ ફક્ત આઇફો યૂઝર્સ માટે જ છે. જો તમે એક એન્ડ્રોઇડ યૂઝર્સ છો તો આ વૉચ તમારા કામની નથી. જોકે આઇફોન યૂઝર્સ આ મોટા મોકાનો ફાયદો જરૂર ઉઠાવી શકે છે. એપલ વૉચ સીરીઝ 3ની ખાસિયત એપલ વૉચ સીરીઝ 3 42mm GPSમાં રેટિના ડિસ્પ્લે, સ્વિમપ્રૂફ, ઓપ્ટિકલ હાર્ટ સેન્સર, એલિવેશન, ઇમર્જન્સ એસઓએસ, સ્ટૉર એન્ડ સ્ટ્રીમ મ્યૂઝિક, પૉડકાસ્ટ અને ઓડિયો બુક્સ સહિતના કેટલાય ફિચર્સ છે. આ S3 chip ડ્યૂલ કૉર પ્રૉસેસરવાળી છે. આ watchOS 6 પર બેઝ્ડ છે, જેમાં એક્ટિવિટી ટ્રેન્ડ્સ, સાયકલ ટ્રેકિંગ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget