શોધખોળ કરો
Advertisement
આ પાંચ ફોન પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, અહીંથી ખરીદો શકો છો ફોન.......
ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર અત્યારે રિયલમી ડેઝ સેલની શરૂઆત થઇ ગઇ છે. આમા તમે ચીની કંપની રિયલમીના દમદાર ફોન Realme 6, Realme C11, Realme C19, Realme 6 Pro જેવા ફોન પર ભારે ડિસ્કાઉન્ટ મેળવીને ખરીદી કરી શકો છો
નવી દિલ્હીઃ આજકાલ જો તમે એક સારો અને સસ્તો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો અહીં બેસ્ટ ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર અત્યારે રિયલમી ડેઝ સેલની શરૂઆત થઇ ગઇ છે. આમા તમે ચીની કંપની રિયલમીના દમદાર ફોન Realme 6, Realme C11, Realme C19, Realme 6 Pro જેવા ફોન પર ભારે ડિસ્કાઉન્ટ મેળવીને ખરીદી કરી શકો છો.
Realme 6 અને Realme C11 પર મળી રહી છે ભારે છૂટ
ફ્લિપકાર્ટના આ સેલમાં Realme 6ના 6GB+ 64GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન પર તમે અહીં 17,999 રૂપિયાની જગ્યાએ 12,999 રૂપિયામાં ખરીદી શકો છો. વળી Realme C11ના 2GB+ 32GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ પર પણ 2000 રૂપિયાની છૂટ મળી રહી છે. સેલમાં તમે આ ફોનને 8,999 રૂપિયાની જગ્યાએ 6,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો.
Realme C12 અને Realme 6 Pro પર પણ ભારે ડિસ્કાઉન્ટ
આ ઉપરાંત Realme C12ના 3GB+ 32GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 10,999 રૂપિયાની જગ્યાએ માત્ર 8,499 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે જ Realme 6 Proને ફ્લિપકાર્ટના આ સેલમાં 15,999 રૂપિયાની કિંમતમાં ઘરે લઇ જઇ શકો છો.
આના પર પણ શાનદાર ઓફર
આ લિસ્ટમાં Realme Narzo 20 Proનુ નામ પણ સામેલ છે. આ ફોનને 16,999 રૂપિયાની જગ્યા 13,999 રૂપિયામાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે. એટલુ જ નહીં Realme 7ને પણ માત્ર 14,999 રૂપિયામા ઓર્ડર કરી શકો છો. સાથે જ Realme 7 Proને તમે 19,999 રૂપિયામાં ખરીદી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement