શોધખોળ કરો

જો તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં આ Apps હોય તો ડિલિટ કરો

અહીં જે એપ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મોટા ભાગની કેમેરા અને ગેમ્સ સાથે સંબંધિત છે. એક રિસર્ચ પ્રમાણે આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.

નવી દિલ્હી: જો આપ એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝર છો તો આ સમાચાર તમારા માટે છે. અહીં એવી એપ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તમારા સ્માર્ટફોન માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે માલવેર જેવા ખતરનાક વાયરસથી ઇફેક્ટેડ એપ્સને પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી છે. અહીં જે એપ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મોટા ભાગની કેમેરા અને ગેમ્સ સાથે સંબંધિત છે. એક રિસર્ચ પ્રમાણે આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. જો તમારા ફોનમાં આ એપ્સ હોય તો હટાવી દો. એપ્સના નામ:  Ruling the difference, Reverse Video Editing, Pixel Effect: Photo Editor & Overlay Art, Photo Smoke Effect, Photo Overlays, Photo Blender, Neon Light Photo Editor-Magic Effect, Musical Rolling Road, Musical Balls, Music Video Maker, Ghost Prank, Galaxy Overlay Blender, Funny Fake, Flow Points, Dynamic Background, Cut Perfectly, Color Splash Photo Effect, Clown Mask, Cat Real Haircuts, Bullet Master, Bubble Effect, Blur Image Photo, Beautiful House Paint, Balls Out Puzzle, Balls Escape, True love Calculator, Trippy Effects:Photo & Camera Filters, Tattoo Maker, Tattoo Editor:Photo & Camera Effects, Smoke Effect, Smoke Effect Art, Slice Master, Skull Face: Photo & Camera Effects, Shoot it, Magic Pencil Sketch Effect, Magazine Photo Editor, Magazine Cover MakerMagazine Cover Studio, Love test 2019, Love Pair, House Painting, House Drawing Color Paint, Running Dinosaur, Motorcycle Bike Race, Master Screen Recorder, Magic Video Editing, Magic Super power: Movies Special Effects.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Embed widget