શોધખોળ કરો

જો તમે પણ છુપાવવા માગો છો WhatsApp પર સીક્રેટ ચેટ, તો અપનાવો આ ટ્રિક

સીક્રેટ ચેટ હાઈડ કરવા માટે વ્હોટ્સએપ ખોલો.હવે તમારે જે ચેટ છુપાવવી છે તેના પર લોંગ પ્રેસ કરી રાખો.

નવી દિલ્હીઃ મોટેભાગે આપણા ફ્રેન્ડલિસ્ટમાં કેટલાક એવા લોકો હોય છે જેની સાથે આપણે સીક્રેટ ચેટ કરતા હોવ છો અને એવું ઇચ્છતા હોઈએ કે ચેટ તમારા સિવાય કોઈ ન વાંચે. તેને લઈને અમે તમને એક ઇન્ટરેસ્ટિંગ ટ્રિક જણાવીશું જેની મદદથી તમે તમારી ચેટ બીજાથી હાઈડ કરી શકશો અને સાથે જ જ્યારે તમારી મરજી હોય ત્યારે આ ચેટને ફરીથી તમે જોઈ શકો છો. આ ફીચરની મદદથી હાઈડ કરો ચેટ આપણામાંથી ઘણાં એવા લોકો છે જેણે whatsAppના આ ફીચર વિશે ખબર નહીં હોય. whatsAppમાં Archive Chats ફીચરની મદદથી તમે સીક્રેટ ચેટ હાઈડ કરી શકો છો. તેના દ્વારા તમારી સીક્રેટ ચેટ વ્હોટ્સએપ પર જોવા નહીં મળે. તમે સિંગલ ચેટ અથવા ગ્રુપ ચેટ બન્નેને આર્કાઈવ કરી શકો છો. આ રીતે હાઈડ કરો ચેટ સીક્રેટ ચેટ હાઈડ કરવા માટે વ્હોટ્સએપ ખોલો. હવે તમારે જે ચેટ છુપાવવી છે તેના પર લોંગ પ્રેસ કરી રાખો. લોંગ પ્રેસ રાખ્યા બાદ ઉપરની બાજુ તમને Archiveનું ઓપ્શન  જોવા મળશે. હવે તમારે Archiveના ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે. આર્કાઈવ સીલેક્ટ કરવા પર તમારી ચેટ હાઈડ થઈ જશે. આ રીતે પરત લાવી શકો છો ચેટ ચેટ પરત લાવવા માટે વ્હોટ્સએપ ખોલો. ત્યાર બાદ ચેટ સ્ક્રીનમાં સ્ક્રોલ કરતાં સૌથી નીચે જાવ. નીચે તમને Archivedનું ઓપ્શન જોવા મળશે, તેના પર ટેપ કરો. Archived પર લોંગ પ્રેસ કરી રાખો અને Unarchive આઇકોન પર ટેપ કરો. આ રીતે તમે હાઈડ થયેલ સીક્રેટ ચેટને પરત લઈ શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget