શોધખોળ કરો

પ્રતિબંધઃ હવે Instagram પર આ પ્રકારની વસ્તુઓ નહીં મુકી શકાય, જાણો વિગતે

ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એવી તસવીરો કે ગ્રાફિક્ટ પુરેપુરા બેન છે જેમાં કોઇને ખુદને નુકશાન પહોંચાડતા બતાવે

નવી દિલ્હીઃ ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર હવે યૂઝર્સને વધુ એક મોટો ફટકો લાગવાનો છે. ફેસબુકના સ્વામિત્વવાળી Instagram એ ફોટો કે વીડિયો શેર કરવાને લઇને નિયમોમાં કડક ફેરફારો કરી દીધા છે. ઇન્સ્ટાગ્રામે સેલ્ફ-હાર્મ સાથે જોડાયેલી તસવીર કે વીડિયોને શેર કરવાને લઇને નિયમોને હજુ વધારે કડક કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એવી તસવીરો કે ગ્રાફિક્ટ પુરેપુરા બેન છે જેમાં કોઇને ખુદને નુકશાન પહોંચાડતા બતાવે. ઇન્સ્ટાગ્રામે આ બેન વર્ષ 2017માં તે સમયે લગાવ્યો હતો જ્યારે ટિશ ટીનેજર મૉલી રસેલે આ પ્લેટફોર્મ પર એક સેલ્ફી વાળો વીડિયો જોયા બાદ આત્મહત્યા કરી લીધી હતી. પ્રતિબંધઃ હવે Instagram પર આ પ્રકારની વસ્તુઓ નહીં મુકી શકાય, જાણો વિગતે હવે એકવાર ફરીથી ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મૉસરીએ એક પૉસ્ટ લખી છે, જેમાં જણાવ્યુ છે કે, આ બેનને આગળ પણ ચાલુ રાખવામાં આવશે. તેમને કહ્યું કે, અમે અમારી પૉલીસીને આગળ ચાલુ રાખી રહ્યાં છીએ, અમારી કોશિશ છે કે પહેલાથી વધુ સેલ્ફ-હાર્મ અને આત્મહત્યા સાથે જોડાયેલા કન્ટેન્ટને રોકવામાં આવે. પ્રતિબંધઃ હવે Instagram પર આ પ્રકારની વસ્તુઓ નહીં મુકી શકાય, જાણો વિગતે એડમ મૉસરીએ વધુમાં કહ્યું કે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર આત્મહત્યા જેવી કન્ટેન્ટને રોકવા માટે હેલ્પલાઇન નંબર પણ છે, જેની મદદ લઇ શકાય છે. આ બેન મીમ્સ અને કાર્ટૂન પર પણ લાગુ પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget