શોધખોળ કરો

હવે TV ની મોટી સ્ક્રીન પર જોઈ શકાશે Reels, Instagram કરવા જોઈ રહ્યું છે મોટો ધડાકો

જો તમે તમારા મોબાઇલ ફોનની નાની સ્ક્રીન પર રીલ્સ જોઈને કંટાળી ગયા છો, તો ઇન્સ્ટાગ્રામ તમારા માટે એક નવી વ્યવસ્થા કરી રહ્યું છે. કંપનીએ કહ્યું છે કે તે ઇન્સ્ટાગ્રામ ટીવી એપ લોન્ચ કરી શકે છે.

Instagram  Reels: આ આજ કાલ રિલ્સ જોવાનું ચલણ ખુબ વધ્યું છે.  લોકો પોતાના મોબાઈલમાં કલાકો સુધી રિલ્સ જોવા રહે છે. પરંતુ હવે ઈન્સ્ટાગ્રામ તમારા અનુભવને બમણો કરવા જઈ રહ્યું છે. જો તેમ મોબાઈલ સ્ક્રીન પર આંગળી સ્ક્રોલ કરી કરીને થાડી ગયા હોય તો આ ન્યૂઝ તમારા માટે છે.  તમે ટૂંક સમયમાં તમારા ઘરના સ્માર્ટ ટીવી પર રીલ્સ જોઈ શકશો. ઇન્સ્ટાગ્રામ એક ટીવી એપ લોન્ચ કરવાનું વિચારી રહ્યું છે. આનાથી લોકો મોટી સ્ક્રીન પર રીલ્સ અને અન્ય વીડિયો જોઈ શકશે. આ યુટ્યુબ માટે એક મોટો પડકાર ઉભો કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ હેડ એડમ મોસ્સેરીએ જણાવ્યું હતું કે કંપની હાલમાં આ અંગે વિચાર કરી રહી છે, પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ સત્તાવાર પ્રગતિ થઈ નથી.

ઇન્સ્ટાગ્રામ હેડે ટીવી એપ વિશે આ વાત કહી

મોસ્સેરીએ કહ્યું કે જો લોકો ટીવી પર કન્ટેન્ટ જોઈ રહ્યા છે, તો આપણે પણ ટીવી પર જવું પડશે. ઇન્સ્ટાગ્રામ ઇચ્છે છે કે તેની કન્ટેન્ટ દરેક ડિવાઇસ પર સારી દેખાય. તેમણે ઉમેર્યું કે લાઇવ સ્પોર્ટ્સ અને એક્સક્લુઝિવ શો એપ પર ઉપલબ્ધ રહેશે નહીં. મોસ્સેરીએ એ પણ સ્વીકાર્યું કે ઇન્સ્ટાગ્રામે વર્ષો પહેલા ટીવી એપ લોન્ચ કરવી જોઈતી હતી.

ભારત એક મહત્વપૂર્ણ બજાર છે - મોસ્સેરી

મોસ્સેરીએ ભારત અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે ભારત ઇન્સ્ટાગ્રામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ બજાર છે, ખાસ કરીને ટિકટોક પર પ્રતિબંધ પછી. નોંધનીય છે કે 2020 માં ચીન સાથેના સરહદી વિવાદ બાદ, ભારત સરકારે ટિકટોક સહિત અનેક ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી, ટૂંકા વિડીયોની વાત આવે ત્યારે ઇન્સ્ટાગ્રામ ભારતમાં કોઈની સાથે સ્પર્ધા કરી શક્યું નથી.

ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફેરફારો થઈ રહ્યા છે

છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્સ્ટાગ્રામમાં નોંધપાત્ર ફેરફારો થયા છે, અને તે હવે ફક્ત ફોટા પૂરતું મર્યાદિત નથી. ખાનગી મેસેજ, સ્ટોરી અને રીલ્સ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. મેટાની માલિકીની ઇન્સ્ટાગ્રામે માસિક વપરાશકર્તાઓની સંખ્યા 3 અબજને વટાવી દીધી છે અને હવે વૈશ્વિક બજારમાં ટિકટોક સાથે સ્પર્ધા કરવા માટે ટૂંકા વિડીયો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
"એકલા રહેતા લોકો માટે વરદાન છે AI", એક્સપર્ટ બોલ્યા- એકલતાને કરી દેશે દૂર
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
Embed widget