શોધખોળ કરો
Advertisement
ભારતમાં આજથી iPhone 11 સીરીઝના ફોનનું વેચાણ શરૂ, જાણો કેટલી કિંમતે ખરીદી શકાશે
આ ત્રણેય મૉડલ ભારતમાં જુદીજુદી કિંમતે જુદાજુદા વેરિએન્ટમાં અવેલેબલ થશે
નવી દિલ્હીઃ એપલના નવા આઇફોન મૉડલ્સ આઇફોન 11, આઇફોન 11 પ્રૉ અને આઇફોન 11 પ્રૉ મેક્સનુ આજથી ભારતમાં વેચાણ શરૂ થઇ ચૂક્યુ છે. આ ત્રણેય મૉડલ ભારતમાં જુદીજુદી કિંમતે જુદાજુદા વેરિએન્ટમાં અવેલેબલ થશે. જો તમે ખરીદવા ઇચ્છતા હોય તો જાણો ભારતમાં શું છે તેની કિંમત.....
iPhone 11ની કિંમત
iPhone 11નું 64GB સ્ટૉરેજ વેરિએન્ટ ભારતમાં 27 સપ્ટેમ્બરથી 64,900 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાશે.
iPhone 11 પ્રૉની કિંમત
ભારતમાં આઇફોન 11 પ્રૉના 64GB સ્ટૉરેજ વેરિએન્ટ માટે 99,900 રૂપિયા કિંમત રાખવામાં આવી છે.
iPhone 11 Pro Maxની કિંમત
iPhone પ્રૉ મેક્સના 64GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત ભારતમાં 1,09,900 રૂપિયા રાખવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement