શોધખોળ કરો

iPhone 12ના આ મૉડલ પર મળી રહ્યું છે 30% ટકાથી વધુ ડિસ્કાઉન્ટ, સસ્તામાં ખરીદવા માટે કરો આ કામ

iPhone 12ની કિંમત છે 79,900 પરંતુ પરંત ડીલમાં 55,990 રૂપિયામાં મળી રહ્યો છે. એટલે આ ફોનને ખરીદવા પર સીધુ 30%નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી માત્ર 24 હજાર ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

iPhone12 On Amazon: અમેઝોન આપી રહ્યો છે મોકો સૌથી ઓછી કિંમતમાં આઇફોન ખરીદવાનો. આ સેલમાં iPhone12 64GB રેડ કલર પર 30% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાકી કોઇ બીજા iPhone 12ના મૉડલ પર નથી મળી રહ્યું. આ ઉપરાંત ઇન્સ્ટન્ટ કેશબેક અને એક્સચેન્જ બૉનસ પણ મળી રહ્યું છે. 

Apple iPhone 12 (64GB) - (Product) RED
iPhone 12ની કિંમત છે 79,900 પરંતુ પરંત ડીલમાં 55,990 રૂપિયામાં મળી રહ્યો છે. એટલે આ ફોનને ખરીદવા પર સીધુ 30%નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી માત્ર 24 હજાર ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આ ઓફર બાદ Standard Chartered અને HSBCના કાર્ડથી EMI કરાવવા પર 2000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. ફોન પર 12,500 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ છે. 

Amazon Deal On Apple iPhone 12 (64GB) - (Product) RED

iPhone 12ના ફિચર્સ - 

4K Dolby Vision HDR recordingની સુવિધા છે જેનાથી તમે હાઇ ક્વૉલિટી વીડિયો બનાવી શકો છો
રેકોર્ડેડ વીડિયોને એડિટ કરી શકો છો.
એડવાન્સ ડ્યૂલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં મેન કેમેરામાં બે કેમેરાનો સેટઅપ છે, જેમાંથી 12MPનો અલ્ટ્રા વાઇડ કેમેરો અને 12MPનો Wide કેમેરો છે. 
2x optical zoom range આપવામાં આવી છે જેનાથી પિક્ચરને ઝૂમ કરી શકો છો. આ ફોનમાં નાઇટ મૉડ, ડીપ ફ્યૂઝન, Smart HDR 3, Apple ProRAW જેવા ફિચર આપવામાં આવ્યા છે. સાથે જ બીજા તમામ મૉડ, પોર્ટ્રેટ લાઇટિંગ, ડેપ્થ કન્ટ્રૉલ પણ આપવામાં આવ્યુ છે. 
LiDAR Scanner નુ ફિચર પણ છે, જેનાથી નાઇટ મૉડના પોર્ટ્રેટ પિક્ચર એકદમ શાનદાર આવે છે, અને રાત્રે ઓછી લાઇટમાં પણ કોઇ ફરક નથી પડતો.
12MP TrueDepthનો સેલ્ફી કેમેરો છે, જેમાં Night mode, 4K Dolby Vision HDR recording નુ ફિચર છે, એટલે કે સેલ્ફી કેમેરાથી પણ સારી ક્વૉલિટી વીડિયો રેકોર્ડ કરી કરી શકો છો, અને નાઇટમાં પણ સારો ખેંચી શકો છો.
Super Retina XDR ડિસ્પ્લેની સાથે 6.1-inchની સ્ક્રીન છે સાથે જ ફોન IP68 વૉટર અને ડસ્ટ રેસિસ્ટન્સ છે. 
Ceramic Shieldનો ગ્લાસ લગાવેલો છે, જે ખુબ મજબૂત છે જેના કારણથી આઇફોનની સ્ક્રીન બીજા સ્માર્ટફોન કરતા વધુ ડ્યૂરેબલ હોય છે.
Intelligent A14 Bionic ચિપ છે, જે સ્માર્ટફોનની ટેકનોલૉજીમાં સૌથી આગળ છે, અન આનાથી આઇફોન 12 સૌથી ફાસ્ટ ચાલે છે, અને હેન્ગ નથી થતો. 
વાયરલેસ ચાર્જિંગ ફિચરની સાથે ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની પણ ટેકનોલૉજી છે. આ ફોનને MagSafe ચાર્જિંગને સપોર્ટ કરે છે, ચાર્જ થયા બાદ 17 કલાક સુધી ચાલી શકે છે. 
ફોન 5G નેટવર્કની સિમ સપોર્ટ કરે છે, ફોનમાં ફેસ આઇડીનુ ફિચર પણ છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Embed widget